કોઇને દુ:ખી-સુખી કરવો, રાહત આપવી કે કોઇને હાનિ-લાભ કરવો
Ex. દીકરાએ પોતાનું ઘર છોડીને બાપને ઘણું દુ:ખ પહોંચાડ્યું.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઈ વિશેષ અવસ્થા કે દશા સુધી લઈ જવું
Ex. સરકાર લોકો સુધી સેવાઓને સસ્તા દરે પહોંચાડે છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઇ વસ્તુ કે વ્યક્તિને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવાની ક્રિયા
Ex. મેં તમારો સામાન યોગ્ય જ્ગ્યાયે પહોંચાડી દીધો./પહેલા હું દાદાજીને ઘરે પહોંચાડું પછી આવીશ.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઇની સાથે કોઇ સ્થાન સુધી એટલા માટે જવું કે તેને માર્ગમાં કોઇ અડચણ ના પડે
Ex. મેં ખોવાયેલા બાળકને તેના ઘર સુધી પહોંચાડ્યો.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઇ વિષયમાં કોઇની બરાબર કરી દેવું
Ex. મારા પિતાએ મને ભણાવી-ગણાવીને અહીં સુધી પહોંચાડ્યો છે.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)