verb કોઇ કારણથી કોઇ કામ ન કરવું
Ex.
મેં બીજો અને પાંચમો પ્રશ્ન છોડ્યો. /સંસ્થાના સલાહકાર પોતાના વર્તમાન વ્યવસાયને અલવિદા કરી રહ્યા છે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
છોડી દેવું અલવિદા કહેવું
Wordnet:
bdएंगार
hinछोड़ना
kanಬಿಟ್ಟಿಬಿಡು
kasترٛاوُن
mniꯇꯧꯗꯕ
panਛੱਡਣਾ
urdالوعداکہنا , چھوڑ دینا , چھوڑنا
verb પોતાની સાથે ન રાખવું કે ક્યાંક બીજે રાખવું, છોડવું કે રહેવા દેવું
Ex.
એણે મને મેળામાં જ છોડી દીધો. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benছেড়ে দেওয়া
kasترٛاوُن , أتھی ژٕھنُن , اَلَگ کَڑُن , ہَرُن
oriଛାଡ଼ିବା
sanहा
verb ધ્યાન ન આપવું કે ન ગણવું
Ex.
વરસાદના દિવસો છોડી દઇએ તો આખું વર્ષ પ્રવાસીઓની ભીડ લાગી રહે છે. ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
asmবাদ দিয়া
benবাদ দেওয়া
kanಹೊರತುಪಡಿಸುವುದು
kasترٛاوُن
malഒഴിച്ചിടുക
mniꯊꯥꯗꯕ
oriଛାଡ଼ିଦେବା
sanविहा
telమినహాయించి
verb કોઈ વસ્તુનું પોતાની જાતે જ કંઈક બહાર ફેંકવું
Ex.
આ ગાડી બહુ ધુમાડો છોડે છે. ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಹೊರಹಾಕು
kasترٛوُن , نیٚرُن
malപുറന്തള്ളുക
urdچھوڑنا , نکا لنا , دینا
verb ઉપયોગ કે સેવન ના કરવું (જે પહેલા કરવામાં આવતું હોય)
Ex.
મોહને બે મહિના પહેલાં જ દારૂ છોડ્યો. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
છોડી દેવું ત્યાગવું ત્યાગી દેવું
Wordnet:
kanಬಿಡು
panਛੱਡਣਾ
telవదిలేయు
urdچھوڑنا , ترک کرنا
verb કોઈ સ્થાનથી હટવું કે પ્રસ્થાન કરવું
Ex.
રેલગાડીએ સ્ટેશન છોડી દીધું છે. ONTOLOGY:
गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
malയാത്രയാവുക
mniꯊꯥꯗꯣꯛꯄ
nepछोड्नु
oriଛାଡ଼ି ଦେବା
panਛੱਡਦੇਣਾ
sanत्यज्
telవిడచి
urdچھوڑنا
verb કોઈ વસ્તુ વગેરે પર કોઈ વસ્તુ વગેરેના ચિહ્ન કે ધાબા પડવા
Ex.
કપડાં પર શાહીના ડાઘ પડ્યા. ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
asmদাগ লগা
bdदागो नां
kasداگ لگُن , داگ ترٛاوُن
malവീഴുക
sanमलिनय
See : છોડવા, ત્યાગ કરવો, પરિત્યાગ, પહોંચાડવું, નાખવું, ખોલવું, રહેવા દેવું