verb ભળેલી, ચોંટેલી અથવા લાગેલી વસ્તુ અલગ કરવી
Ex.
તે મધમાખીઓના પૂડામાંથી મધ કાઢી રહ્યો છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
verb લઈ જવું
Ex.
કાકાજીએ પોતાના એકમાત્ર દીકરાની જાન બહુ ધામ-ધૂમથી કાઢી. Wordnet:
benনিয়ে যাওয়া
kanಹೊರಡಿಸು
kasکَڑُن
malകൊണ്ടുവന്നു
mniꯄꯥꯡꯊꯣꯛꯄ
panਕੱਢਣਾ
tamநடத்து
telతీసుకెళ్ళు
urdنکالنا , لےجانا
verb ડાઘ, ધબ્બા વગેરે સાફ કરવા
Ex.
માતા કપડામાં લાગેલા ડાઘા કાઢી રહી છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmএৰুৱা
bdदागो खारहो
kasکَڈٕنۍ
malകറ കഴുകി കളയുക
mniꯊꯥꯗꯣꯛꯄ
panਛੁੜਾਉਣਾ
urdچھڑانا
verb ક્યાંકથી થઇને ચલાવવું કે લઇ જવું
Ex.
આ વર્ષે ઝૂલુસ મુખ્ય માર્ગેથી કાઢવામાં આવ્યું. ONTOLOGY:
गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benবেরোনো
kanತೆಗೆದುಕೊಂಡು ಹೋಗು
malവഴി തെറ്റുക
mniꯐꯥꯎꯍꯟꯕ
tamகட
verb રકમની જવાબદારી ઠરાવવી કે કોઇના પર કરજ કે દેવું નિશ્વિત કરવું
Ex.
શાહુકારે હજાર રૂપિયા વ્યાજ કાઢ્યું. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
verb અંદર ફસેલી ચીજને બહાર કાઢવી
Ex.
નાઈએ પગનો કાંટો કાઢ્યો. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಹೊರತೆಗೆ
tamவெளியே எடு
urdنکالنا , الگ کرنا
verb પાસ કરવું
Ex.
હું ત્રણ પેપર તો કાઢી નાખીશ પણ ચોથા માટે કશું કહી ના શકું. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kasنیٚرٕنۍ , کَڑُٕن
oriଖସିଯିବା
telఉత్తీర్ణుడవు
urdنکالنا , پاس ہونا
verb નકામું જાણીને કાઢી નાખવું
Ex.
દીવાળી પહેલાં જ મેં ઘરની બધી પસ્તી કાઢી નાંખી. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdदिहुन
kasکَڑُِن
kokकाडप
oriଫୋପାଡ଼ିଦେବା
telపడేయు
verb ધ્યાનમાં લાવવું ખાસ કરીને ઉપયોગ કરવા માટે
Ex.
તેણે મોંઘવારીથી બચવા માટે એક નવી તરતીબ કાઢી છે. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
panਕੱਡਣਾ
telఅమలులోకితెచ్చు
verb કોઈ મૂલ્ય, આંકડો વગેરે પ્રાપ્ત કરવા માટે ગણતરી માંડવી
Ex.
તમે આ સંખ્યાઓની સરાસરી કાઢો. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
verb કોઇ વાસણ વગેરેમાંથી કોઇ સામાન વગેરે બહાર કાઢવો અથવા લાવવું
Ex.
મનીશે ચમચાથી ભાત કાઢ્યા. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmবঢ়া
bdखुरन
hinनिकालना
kanಹೊರತೆಗೆ
kasکَڑُن
kokकाडप
malപുറത്തെടുക്കുക
mniꯀꯣꯠꯊꯣꯛꯄ
oriବାହାର କରିବା
sanरिक्तीकृ
telబయటకుతీయు
urdنکالنا , کاڑھنا
verb ઝારા વગેરેથી કડાઈમાંથી પૂરી, પકવાન વગેરે કાઢવું
Ex.
તે મહેમાનો માટે પકોડી અલગ કરી રહી છે./કાચી પૂરી ન કાઢો. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmকঢ়া
bdबोखां
benছাঁকা
malഅരിക്കുക
mniꯂꯧꯈꯠꯄ
oriଛାଣିବା
panਕੱਡਣਾ
sanअपानी
tamவடிக்கட்டு
telజల్లెడ పట్టుట
urdچھاننا
verb કોઇ બીજે કે આગળની તરફ વધારવું
Ex.
રાજમિસ્ત્રીએ મકાનનું છજુ ગલી સુધી કાઢ્યું. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmআগুওৱা
bdबारायहो
benবাড়ানো
kanತೆಗೆಸು
kasنٮ۪بر کَڑُن
mniꯄꯥꯛꯊꯣꯛꯍꯟꯕ
sanअभिनिष्क्रामय
telవ్యాపించడం
urdنکالنا
verb બહાર કાઢવું
Ex.
તેણે પોતાના શરાબી ભાઈને ઘરમાંથી કાઢ્યો. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdहोखारहर
benবার করা
hinनिकालना
kokभायर घालप
malപുറത്താക്കുക
oriବାହାର କରିଦେବା
sanनिष्कासय
telవెళ్లగొట్టు
verb કોઈનાથી આગળ વધારી જવું
Ex.
ડ્રાઇવરે કાર ટ્રકની આગળ કાઢી. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
વધારવું પાર કરવું
Wordnet:
asmআগবঢ়োৱা
bdओंखार
hinनिकालना
kanಮುಂದೆ ಹೋಗು
kokव्हरप
malവെട്ടിച്ച് പോവുക
mniꯍꯦꯟꯒꯠꯍꯟꯕ
nepनिकाल्नु
oriପାରକରିବା
panਕੱਢਣਾ
sanआसादय
tamமுன் செல்
telబయలుదేరు
urdپارکرنا , بڑھانا , نکالنا
verb સ્થાન, સ્વામિત્વ, અધિકાર, પદ વગેરેથી અલગ કરવું
Ex.
માલિકે રહેમાનને નોકરીમાંથી કાઢી મૂક્યો. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdदिहुनहर
benতাড়ানো
hinनिकालना
kanವಜ ಮಾಡು
kasکَڑُن
marकाढणे
oriବାହାରକରିଦେବା
sanअधिकारात् अवरोपय
telతీసివేయు
urdنکال دینا , منتقل کرنا , اخراج کرنا
verb જારી કરવું કે ઉપલબ્ધ કરવું
Ex.
સરકારે નવી ટપાલ ટિકિટ કાઢી છે./સરકારે આતંકવાદીઓની એક સૂચિ કાઢી છે. ONTOLOGY:
निर्माणसूचक (Creation) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benচালু করা
hinनिकालना
kanಜಾರಿ ಗೊಳಿಸು
kasکَڑُن
malപുറത്തിറക്കുക
nepनिकाल्नु
oriପ୍ରଚଳନ କରିବା
sanप्रकाश्
telజారీ చేయు
urdشائع کرنا , نکالنا , جاری کرنا
verb રેખાની જેમ દૂર સુધી જઇ શકે તેવી વસ્તુનું નિર્માણ કરવું
Ex.
સરકારે આ બંધમાંથી એક બીજી નહેર કાઢી. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benকাটা
sanनिष्कृष्
tamநிர்மாணி
verb કોઇ વસ્તુમાં પડેલી કે પડી ગયેલી વસ્તુને બહાર કાઢવી કે દૂર કરવી
Ex.
એણે દૂધમાં પડેલી માંખને બહાર કાઢી. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benবার করা
kanಎತ್ತಿ ಹಾಕು
oriବାହାର କରିବା
See : હટાવું, ઉપાડવું, ઊતરવું, છોડવું, ઉતારવું, હટાવવું, પસંદ કરવું, વીતાવવું