Dictionaries | References પ પહોંચાડવું Script: Gujarati Lipi Meaning Related Words પહોંચાડવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 verb કોઇને દુ:ખી-સુખી કરવો, રાહત આપવી કે કોઇને હાનિ-લાભ કરવો Ex. દીકરાએ પોતાનું ઘર છોડીને બાપને ઘણું દુ:ખ પહોંચાડ્યું. HYPERNYMY:હેરાન કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:bdहो benদেওয়া kanನೋವು ಮಾಡು kasواتناوُن malവേദന നല്കുുക telదు verb કોઈ વિશેષ અવસ્થા કે દશા સુધી લઈ જવું Ex. સરકાર લોકો સુધી સેવાઓને સસ્તા દરે પહોંચાડે છે. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:bdमोनहैहो kanದೊರೆಯುವಂತೆ ಮಾಡು kasواتناوُن telచేరవేయు verb કોઇ વસ્તુ કે વ્યક્તિને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવાની ક્રિયા Ex. મેં તમારો સામાન યોગ્ય જ્ગ્યાયે પહોંચાડી દીધો./પહેલા હું દાદાજીને ઘરે પહોંચાડું પછી આવીશ. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:છોડવું મુકવુંWordnet:asmথোৱা bdसहैहो benপৌঁছে দেওয়া hinपहुँचाना kanತಲುಪುವುದು kokपावोवप malവിടുക marपोहोचवणे nepपुर्याउनु oriପହଞ୍ଚାଇବା panਪਹੁੰਚਾਉਣਾ tamசேர்த்துவிடு telచేరవేయు urdپہنچانا , داخل کرنا , باریاب کرنا , بھیجنا verb કોઇની સાથે કોઇ સ્થાન સુધી એટલા માટે જવું કે તેને માર્ગમાં કોઇ અડચણ ના પડે Ex. મેં ખોવાયેલા બાળકને તેના ઘર સુધી પહોંચાડ્યો. ENTAILMENT:પ્રસ્થાન HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:bdदोनहै kanಬಿಟ್ಟು mniꯊꯤꯟꯕꯤꯕ urdپہنچانا verb કોઇ વિષયમાં કોઇની બરાબર કરી દેવું Ex. મારા પિતાએ મને ભણાવી-ગણાવીને અહીં સુધી પહોંચાડ્યો છે. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)Wordnet:bdमोनफै हो marपोहोचवणे oriପହଞ୍ଚାଇବା sanप्रापय See : ઘુસાડવું Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP