Dictionaries | References ર રોકવું Script: Gujarati Lipi Meaning Related Words રોકવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 verb રોકવાનું કામ બીજા પાસે કરાવું Ex. ચોકીદારે કાર બંગલાની બહાર જ રોકાવી. HYPERNYMY:કરાવવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:રોકાવવું અટકાવવું થંભાવવુંWordnet:bdलाखिहो benথামানো hinरुकवाना kasرُکاناوُن , ٹٔھہراناوُن malനിര്ത്തിക്കുക marथांबविणे nepरोकाउनु oriଅଟକାଇବା panਰੁਕਵਾਉਣਾ tamநிறுத்து telఅడ్డగించు urdرکوانا , روکوانا , ٹہرانا verb ચાલતી વસ્તુની ગતિ બંધ કરવી Ex. વાહનની સામે અચાનક કૂતરો આવી જવાથી વાહન ચાલકે વાહનને રોક્યું. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:થોભવું થંભાવવું અટકાવવુંWordnet:asmৰখোৱা bdलाखि benথামিয়ে দেওয়া hinरोकना kasرُکاوُن malനിര്ത്തുക nepरोक्नु panਰੋਕਣਾ tamநிறுத்துவிடு telఅదుపుచేయు urdروکنا , ٹہرانا , تھامنا verb ન આપવું Ex. સરકારે યાત્રા ભથ્થું રોકી દીધું છે. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:રોકી દેવુંWordnet:benবন্ধ করে দেওয়া kanನಿಲ್ಲಿಸು kasرُکاوُن kokआडावप malനിര്ത്തലാക്കുക mniꯊꯤꯡꯖꯤꯟꯕ nepरोक्नु oriବନ୍ଦକରିଦେବା panਰੋਕਣਾ tamதடை செய் telనిలిపివేయు urdروکنا , مسدودکرنا verb રોકાણ કરવું Ex. એણે પોતાના ઘણા બધા પૈસા શેરબજારમાં રોક્યા છે. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:લગાવું રોકાણ કરવુંWordnet:asmবিনিয়োগ কৰা bdलागाय benলাগানো hinलगाना kanಹೂಡು kasلَگاوُن , ترٛاوُن kokलावप malനിക്ഷേപിക്കുക oriଲଗାଇବା panਲਗਾਉਣਾ tamமுதலீடுசெய் telపెట్టుబడిపెట్టు urdسرمایہ کاری کرنا , راس الماس کرنا , لگانا verb રહેવા માટે સ્થાન આપવું Ex. મહેમાનોને ઘેર રોકીએ. HYPERNYMY:આપવું ONTOLOGY:भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) SYNONYM:રાખવુંWordnet:asmথাকিবলৈ দিয়া bdथाथनो हो hinठहराना kanಠರಾವು ಮಾಡು kasبہناوُن kokदवरप malപാര്പ്പിക്കുക marराहण्यास देणे mniꯂꯦꯛꯍꯟꯕ oriରଖିବା sanप्रतिवासय tamஇளைபாரசெய் telఉంచు urdٹھہرانا , ٹکانا , قیام کرانا verb અડચણ કે બાધા નાખવી Ex. ડાકુઓએ માર્ગ રોકી લીધો. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:અવરોધવું અટકાવવુંWordnet:asmঅৱৰোধ কৰা bdहोथे benআটকানো hinरोकना kasرَٹٕنۍ kokआडावप malതടയുക marअडवणे nepरोक्नु oriଅବରୋଧକରିବା sanरुध् tamதடைச்செய் telఆపు urdروکنا , راستہ بند کرنا , ٹھہرانا verb પાબંદી લગાવવી Ex. માએ બાળકને તાપમાં બહાર જતો રોક્યો. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:અટકાવવું મનાઈ કરવીWordnet:asmবাধা দিয়া bdहोबथा hinरोकना kanತಡೆ kasرُکاوُن kokआडावप marरोखणे nepरोक्नु oriବାରଣକରିବା sanवारय telహద్దులలోపెట్టు urdروکنا , منع کرنا , باز رکھنا verb કોઇને આગળ ના જવા દેવો Ex. પોલીસે સરઘસને ચોકમાં જ રોક્યું. HYPERNYMY:રોકવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:રોકી દેવું અટકાવવું આંતરવુંWordnet:asmৰখোৱা kasرُکاوُن , رُکاوَٹھ کَرٕنۍ , ٹٔھہراوُن kokआडावप malതടയുക marरोखणे mniꯊꯤꯡꯕ nepरोक्नु oriଅଟକାଇଦେବା sanप्रतिबन्ध् urdراستہ بندکر دینا , باز رکھنا , ٹھہرانا , روکنا , روک دینا verb કોઇના માટે જગ્યા સુરક્ષિત કરવી Ex. નાટક જોવા માટે એણે મારા માટે બેઠક રોકી. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:આરક્ષિત કરવું અનામત રિઝર્વ્ડWordnet:bdलाखिना दोन benআরক্ষণ করা hinआरक्षित करना kanಕಾಯ್ದಿರಿಸು kasرَٹٕنۍ malബുക്കുചെയ്യുക marजागा राखणे mniꯈꯥꯛꯄ oriସଂରକ୍ଷଣ କରିବା panਸੁਰਿੱਖਿਅਤ ਕਰਨਾ telఆపు urdبچارکھنا , رکھ چھوڑنا , مخصوص کرنا , محفوظ کرنا noun રોકવાની ક્રિયા Ex. સૈનિકો શત્રુઓને સીમાની અંદર પ્રવેશ કરતાં રોકવામાં સફળ થયા. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:અટકાવવુંWordnet:asmবন্ধ কৰা bdहोबथानाय benআটকানো kanನಿಲ್ಲಿಸು kasٹھاکھ , رُکاوَٹ malനിരോധം oriରୋକିବା sanअवरोधनम् tamதடை telఆపుట urdروکنا See : જોવું, બાંધવું, રોકી રાખવું, અટકાવું, ખાળવું, નિવારણ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP