verb પ્રસ્તુત કરવું
Ex.
એણે પોતાના વિચારો સભામાં રાખ્યા. /વકીલે ન્યાયાધીશ સામે કેટલાક પૂરાવા રાખ્યા. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdदिन्थिनाय
kanತೆರೆದಿಡು
kasپیش کَرُن , برٛونٛٹھہٕ کَنہِ تھاوُن , تھاوُن
malനിരത്തുക
mniꯐꯣꯡꯗꯣꯛꯄ
nepराख्नु
oriଦେବା
panਰੱਖਣਾ
tamமுன்வை
urdپیش کرنا , رکھنا
verb કોઇ નિશ્વિત કે વિશેષ સ્થિતિ વગેરેમાં રાખવું
Ex.
ઓરડાને સાફ રાખો. /એ હમેશાં પોતાની જાતને ચુસ્ત-દુરસ્ત રાખે છે. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
verb કોઈ સ્થાન, ઘર વગેરેની અંદર રાખવું
Ex.
અહીં બીમાર પશુઓને રાખવામાં આવે છે. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಇಟ್ಟುಕೊ
kasتھاوُن
urdرکھنا
verb સ્થિત કરવું
Ex.
તે સંદૂકમાં મૂલ્યવાન વસ્તુ સંભાળીને રાખે છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benরাখা
hinरखना
kasتھاوُن , تراوُن
mniꯊꯝꯕ
panਰੱਖਣਾ
tamஇட வாய்ப்பளி
telఉంచుట
urdرکھنا , دھرنا , نصب کرنا
verb મન વગેરેમાં ધારણ કરવું કે જ્ઞાન, ગુણ વગેરે રાખવું
Ex.
તે વિજ્ઞાન વિશે ઘણી જાણકારી રાખે છે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmৰখা
bdलाखि
malഅറിവുനേടുക
telఆరోపించు
urdرکھنا , سنبھالنا
verb પોતાની રક્ષા કે અધિકારમાં લેવું
Ex.
પડોશીના ઘરેણાં મેં મારી પાસે જ રાખી લીધા છે./ તેણે ગાય રાખી છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
રાખી લેવું સંભાળવું સાચવવું જતન કરવું
Wordnet:
kokसांबाळप
malകൈവശം വയ്ക്കുക
mniꯊꯝꯕ
tamவைத்திருத்தல்
telవుండు
urdرکھنا , محفوظ کرنا , حفاظت کرنا
verb કોઇ વિશેષ ઉદ્દેશ્ય કે ઉપયોગ માટે અલગ રાખવું
Ex.
આ સામાન પૂજા માટે રાખ્યો છે. /આ સ્થાન એક ધર્મ-સંસ્થા માટે સમર્પિત છે. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmৰখা
benরাখা
hinरखना
kokदवरप
malമാറ്റിവയ്ക്കുക
oriରଖା ଯିବା
sanसंकॢप्
telసమర్పించు
urdرکھنا , وقف کرنا , نذرکرنا
noun કોઇને રોકી રાખવા કે બનાવી રાખવા કે અટકાવી રાખવાની ક્રિયા
Ex.
અમુક વસ્તુઓને રાખવી એ મારા વશમાં નથી. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : પાળવું, ઘાલવું, મૂકાવવું, રોકવું, રેડવું