|
verb કોઈ કામનો ભાર પોતાની પર લેવો
Ex. તેણે પોતાના પિતાનો કારોબાર સારી રીતે સંભાળ્યો છે.
ONTOLOGY: () ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb કોઈ પણ કાર્યનો ભાર ગ્રહણ કરવો
Ex. નવી વહુથી ઘર નથી સંભાળાતું.
ONTOLOGY: भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) verb વચ્ચે અથવા આવીને અથવા પડીને કોઈ બગડતી સ્થિતિને વધારે બગડતી રોકવી
Ex. તેમણે વાત સંભાળી લીધી નહીં તો ભગવાન જાણે શું થાત? /સમયસર વરસાદે આવીને સારું કર્યું નહીં તો અનાજ હજી વધારે મોંઘું થઈ જાત.
ONTOLOGY: कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: urdسنبھالنا , تھامنا , سنبھال لینا , تھام لینا verb પડી જવાથી બચવું
Ex. ત્રિજા માળેથી પડતા બાળકને યુવાને સંભાળ્યો.
ONTOLOGY: () ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb ખરાબ દશામાં જતા રોકવું
Ex. વહું આ ચૂડીઓ અમારા વડવાઓની નિશાની છે, હવે એને તમે સંભાળો.
ONTOLOGY: कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb કોઈ વ્યક્તિ કે વસ્તુનું ધ્યાન રાખવું
Ex. મારી વહું હવે નોકરી છોડીને છોકરાં અને ઘરને સંભાળે છે.
ONTOLOGY: कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb રોકીને વશમાં રાખવું
Ex. દુર્ગુણોથી બચવા માટે મેં મારી જાતને બહું જ સંભાળી.
ONTOLOGY: कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: mniꯉꯥꯛꯊꯣꯛꯄ urdسنبھالنا , قابوکرنا , قابومیںرکھنا verb કોઇ વસ્તુ બરાબર છે કે નહીં તે જોવું
Ex. પોતાના કપડાં સંભાળો./ તમારા કપડાં સાચવો.
ONTOLOGY: कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb કોઇ મનોવેગને રોકવો
Ex. જીવન-મરણ તો નિયતિનો ખેલ છે, તમે દુ:ખી ના થશો તમારી જાતને સંભાળો.
ONTOLOGY: कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: mniꯊꯦꯝꯖꯤꯟꯕ urdسنبھالنا , قابومیںرکھنا , قابو میں کرنا , verb હોશિયાર કે સાવધાન રહેવું
Ex. જંગલમાંથી પસાર થતા તમે જંગલી જાનવરોથી સંભાળીને જજો.
ONTOLOGY: भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: urdبچنا , سنبھلنا , خبردارہونا , با خبرہونا , ہشیار ہونا see : રાખવું, સાચવવું
|