Dictionaries | References

પકડવું

   
Script: Gujarati Lipi

પકડવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ક્યાંક જવા માટે કોઇ વાહન કે રસ્તાનો ઉપયોગ કરવો   Ex. મુંબઇ જવા માટે મેં દસ વાગ્યાની ટ્રેન પકડી. /અમે ત્યાં જવા માટે એક રિક્ષા લીધી.
HYPERNYMY:
ઉપયોગ કરવો
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઈ વસ્તુ એવી રીતે હાથમાં લેવી કે તે છૂટી ન શકે   Ex. માર્ગ ઓળંગવા માટે દાદાજીએ છોકરાનો હાથ પકડ્યો.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કંઇક કરી રહેલાને કોઇ વિશેષ વાતે રોકવું   Ex. નિરીક્ષકે નકલ કરતાં પરીક્ષાર્થીને પકડ્યો./ એણે મારી ચોરી પકડી લીધી.
ONTOLOGY:
संपर्कसूचक (Contact)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ વાત વગેરેમાં આગળ વધેલાની સાથે થઇ જવું   Ex. બે વર્ષથી નપાસ થતા મોટા ભાઈને તેની નાની બહેને પકડી લીધો.
HYPERNYMY:
ONTOLOGY:
संपर्कसूचक (Contact)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  આક્રાંત થવું   Ex. મને એક ગંભીર ચેપી રોગે પકડ્યો છે.
HYPERNYMY:
ONTOLOGY:
संपर्कसूचक (Contact)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ક્યાંક જવા માટે કોઇ વાહન વગેરે પર સવાર થવું   Ex. મોડું થવાને કારણે અમે દસ વાગ્યાની બસ નહીં પકડીએ.
HYPERNYMY:
 noun  પકડવાની ક્રિયા   Ex. માંએ બાળકને પકડવા માટે હાથ લંબાવ્યો.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
   see : બંદી બનાવવું, સમજવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP