Dictionaries | References

બુઝાવું

   
Script: Gujarati Lipi

બુઝાવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  તપેલી વસ્તુને પાણીમાં નાખીને ઠંડી કરવી   Ex. દુકાનદાર ભઠ્ઠીના કોલસા બુઝાવે રહ્યો છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kasژَھیٚتہٕ کَرُن
marपाण्यात थंड करणे
urdبجھانا , سردکرنا , ٹھنڈاکرنا
 verb  વીજળીથી સળગતી કોઇ વસ્તુને બંધ કરવી કે એવી અવસ્થામાં કરવી કે એ પ્રકાશ આપતી બંધ થઇ જાય   Ex. એણે સ્વીચ દબાવીને લાઈટ બુઝાવી દીધી.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  (ઈલેક્ટ્રોનિક) જ્યારે પ્રેરક પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ હોય તો (સ્ફુરણ) રોકવું કે કોઇ ઉપકરણ કે ઘટકમાં (દોલન કે પ્રવાહ) રોકવું   Ex. વાયરમેને ખરાબ સ્વિચમાંથી નીકળતા તણખાને બુઝાવ્યો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ધગધગતી કે તપેલી ચીજનું પાણીના સંપર્કમાં આવવાથી ઠંડા થવું   Ex. પાણી પડતા જ કોલસો બુઝાઈ ગયો.
ENTAILMENT:
ઠંડો થવો
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
   see : ઓલવાવું, છીપાવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP