verb એક વારમાં ઘણું બધું આવવું
Ex.
મધમાખીઓ તૂટી પડી અને લોકોને કરડવા લાગી. / સિનેમાઘરની બહાર ભીડ ઉમટી પડી છે. ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
benভাঙ্গা
hinटूट पड़ना
malകൂട്ടം ഇളകുക
marकोसळणे
oriଭାଙ୍ଗିବା
panਉਮੜਨਾ
urdٹوٹنا , امڈنا
verb ઉતરી જવું કે ન રહેવું કે કોઇ ઉચ્ચ સ્તર કે સ્થિતિથી પોતાની નીચેના સામાન્ય કે સ્વાભાવિક સ્તર, સ્થિતિ વગેરેની તરફ આવવું
Ex.
આજ સવારે જ એનો તાવ તૂટ્યો. / કલાકો પછી મનોજનો નશો તૂટ્યો. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdसुग्लायबो
malഇറങ്ങുക
panਟੁੱਟਣਾ
urdٹوٹنا , اترنا
verb નુકસાન કે ઓછું થવું
Ex.
વરસાદની કમીને કારણે આ વર્ષે પાકની તૂટ પડી. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
benশুকনা লাগা
kasکَم
malകുറയുക
marकमी येणे
nepझर्नु
panਟੁੱਟਣਾ
telమునిగిపోవు
verb શરીરમાં કળતર કે તનાવને કારણે પીડા થવી(વિશેષકરીને હાડકાં અને સાંધામાં)
Ex.
શરદી-સળેખમ, તાવ વગેરેમાં શરીર તૂટે છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdगेग्रेब
benব্যাথা হওয়া
kasدَگ آسٕنۍ , جِسٕم پھِٹُن
malനുറുങ്ങുക
marकसकसणे
mniꯇꯦꯛꯄ
telకృంగిపోవు
verb પૂરું વસુલ ન થવું
Ex.
હજારમાંથી સો રૂપિયા તૂટી ગયા. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
benবকেয়া থাকা
kanತುಂಡಾಗು
kasنۄقصان گَژُھن
malനഷ്ടമാവുക
marराहणे
nepकम्नु
verb સગાઇ કે સંબંધ વગેરેનું તૂટી જવું
Ex.
સલમાની શાદી તૂટી ગઇ. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
kasژھٮ۪ن گَژُھن
malതകരുക
panਟੁੱਟਣਾ
tamநின்றுபோ
urdٹوٹنا , منقطع ہونا
verb રૂપિયા-પૈસા વગેરેને છૂટાં કરવાં
Ex.
ફળવાળાની પાસે પાંચસોની નોટ ન તૂટી. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdखुस्रा जा
malചില്ലറയാക്കിമാറ്റുക
oriଖୁଚୁରାନଥିବା
verb ધડાકાભેર પડવું કે ભટકાવું
Ex.
હવાઇ પટ્ટી પર એક વિમાન તૂટી પડ્યું. ONTOLOGY:
घटनासूचक (Event) ➜ होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
benধ্বংস হওয়া
hinक्रैश होना
kasلاینہِ یُن
panਕਲੈਸ਼ ਹੋਣਾ
telఢీకొను
urdکریش ہونا , ٹکرانا
noun તુટવાની ક્રિયા કે ભાવ
Ex.
તૂટવાને કારણે હું માટીના વાસણોને સંભાળીને રાખું છું./ કાચનું તૂટવું શુભ માનવામાં આવે છે. ONTOLOGY:
घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmভাঙি যোৱা
benভেঙ্গে যাওয়া
hinटूटना
kasپُٕھٹُن
kokफूटणी
malപൊട്ടുന്ന
mniꯀꯥꯏꯕ
nepफुटाइ
panਟੁੱਟਨਾ
sanभङ्गः
tamஉடைந்த
telవిరుగు
urdٹوٹنا , پھوٹنا , ٹکڑےٹکڑےہونا , منتشرہونا , چورہونا , ریزہ ریزہ ہونا , ٹوٹ , پھوٹ , انتشار , بکھراؤ
verb ચાલતા ક્રમનું ભંગ થવું
Ex.
કવાયત કરી રહેલા જવાનોનો ક્રમ ટૂટી ગયો./ વર્ષોથી ચાલી રહેલો પત્રોનો સિલસિલો અચાનક ટૂટી ગયો. ONTOLOGY:
विनाशसूचक (Destruction) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmভংগ হোৱা
kasپھِٹُن
kokतुटप
malഭംഗംവരുക
mniꯀꯥꯏꯕ
sanविच्छिद्
tamதுண்டி
urdٹوٹنا , بکھرنا , منتشر ہونا
verb શારીરિક કે માનસિક શક્તિ ઓછી હોવી
Ex.
એટલી મુશ્કેલીઓ પછી પણ રહીમ ન તૂટ્યો. SYNONYM:
ટૂટવું ઓછું થવું કમી થવું
Wordnet:
asmভাগি পৰা
bdबायफ्ले
kasپُھٹُن
kokखचप
mniꯋꯥꯈꯜ꯭ꯍꯟꯊꯕ
nepआत्तिनु
oriଭାଙ୍ଗି ପଡ଼ିବା
sanदॄ
tamமனமுடை
urdٹوٹنا , بکھرنا
verb અસ્તિત્વમાં ન રહેવું કે ખલાસ થઇ જવું
Ex.
ગામની જૂની સ્કૂલ તૂટી ગઇ. ONTOLOGY:
विनाशसूचक (Destruction) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
તૂટી જવું ભાંગી જવું
Wordnet:
kasخَتَم گَژھُن , مۄکلُن
malതകരുക
panਟੁੱਟਣਾ
sanनश्
urdٹوٹنا , , نیست ونابود ہونا , بکھرنا , بربادہونا
See : છંટાવું, ફાટવું, ભાંગવું, ટૂટવું, નીકળવું, ફાટવું