Dictionaries | References

ઉતરવું

   
Script: Gujarati Lipi

ઉતરવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ભાવનું પડી જવું અથવા ઓછો થવો   Ex. આજકાલ સોનાના ભાવ ઉતરી ગયા છે.
HYPERNYMY:
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ પદ કે સ્થાનથી ખેંચી, ખસીને કે પડીને અથવા કોઇ અન્ય પ્રકારથી અલગ થઇને નીચે આવવું   Ex. બકરાની ખાલ ઉતરી ગઇ છે. / એ પોતાના ખરાબ વર્તનને કારણે મારા મન પરથી ઉતરી ગયો છે.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  ઊંચા સ્થાનેથી નીચે આવવું   Ex. દાદી ધીરે-ધીરે સીડીઓ ઉતરી રહી છે.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 noun  ઘટવું કે ઓછું થવાની ક્રિયા કે ભાવ   Ex. પૂર ગ્રસ્ત ગામ લોકોને નદીનું પાણી ઉતરતું જોઇને થોડી રાહત મળી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : તૂટવું, અવતાર, પ્રકટ થવું, રોકાવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP