Dictionaries | References

જાળ

   
Script: Gujarati Lipi

જાળ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  લાક્ષણિક અર્થમાં, કોઇ એવી યુક્તિ જેને કારણે કોઇ બીજો વ્યક્તિ બહુધા અસાવધાનીને કારણે ધોખો ખાય છે   Ex. તમારી જાળમાં કોઇપણ ફસાઇ જવાનો.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  વનસ્પતિઓ વગેરેને સળગાવીને તૈયાર કરેલો ક્ષાર કે ખાર   Ex. કેળાના પાનથી પ્રાપ્ત જાળને મધમાં મેળવીને ખાવાથી ખાંસી ઠીક થાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એવી રીતે કરવામાં આવેલી વ્યવસ્થા કે પરિસ્થિતિ જેમાં ફસાયા પછી છૂટકારો નથી મળતો   Ex. પોલીસ હત્યારાઓને પકડવા માટે જાળ બીછાવવા લાગી છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  તાર કે સૂતર વગેરેની પટ જેનો ઉપયોગ માછલાં, ચકલીઓ વગેરે પકડવા માટે થાય છે.   Ex. આખરે કબૂતર જાળમાં ફસાઈ ગયું.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કરોળિયાની જાળ જેમાં તે કીડા-મકોડાઓને ફસાવે છે   Ex. કરોળિયો જાળ બનાવી રહ્યો છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  આમતેમ આડીઅવળી ગોઠવેલી કે ગુંથેલી ઘણી બધી વસ્તુઓનો સમૂહ   Ex. શરીરમાં તંતુઓની જાળ પથરાયેલી છે.
MERO COMPONENT OBJECT:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  કપડા, દોરા, તાર કે દોરડું વગેરેથી એક નિયત અંતરાલ સાથે ગૂંથેલી વસ્તુ   Ex. ફળની દુકાન પર થોડા ફળ જાળીમાં ટીંગાડેલા હતા.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasجَال , نَٹ
mniꯖꯥꯂꯤ
 noun  એક પ્રકારનો ફાંદો   Ex. જાળમાં પક્ષી વગેરેને ફસાવવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : પંજો, નેટ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP