verb પ્રવાહિત થવું
Ex.
નદીમાં નાવ ચાલી રહી છે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kasپَکُن , چَلُن
nepचल्नु
panਚੱਲਣਾ
telపోవు
verb કોઇ કાર્યમાં અગ્રેસર હોવું
Ex.
આપણે બધાંને સાથે લઇને ચાલવાનું છે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmআগবঢ়া
bdसिगांलां
benচলা
kanಮುನ್ನಡೆ
kasبرٛوٚنٛہہ پَکُن
kokचलप
mniꯆꯠꯀꯗꯕ
nepचल्नु
oriଚାଲିବା
tamமுன்னேறிச் செல்
telముందుకునడు
urdچلنا , آگ بڑھنا
verb દબદબો હોવો
Ex.
ગામમાં એનું બહું ચાલે છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
benপ্রতিপত্তি থাকা
kasچَلُن
kokवजन आसप
malആധിപത്യം നടത്തുക
mniꯀꯤꯅꯕ
oriକାଟତି ଚଳିବା
panਚਲਣਾ
tamசெல்வாக்கு கொண்டிரு
verb ખાવાનું ખાતી વખતે કે ખાધા પછી પણ કંઇક બીજું ખાઇ શકવું
Ex.
આમતો હું ખાઇને આવ્યો છું તેમ છતાં મીઠાઇ ચાલશે. /મારું પેટ ભરાઇ ગયું છે હવે કશું જ નહીં ચાલે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdजाजाबाव
kasہٮ۪کُن
malഅകത്തോട്ട് പോവുക
mniꯌꯥꯕ
oriଚଳିବା
verb એક વિશેષ બિંદુ પછી કે બે બિંદુઓ સુધી ફેલાવું, જવું કે કે વિસ્તૃત હોવું
Ex.
એની બુદ્ધિ બહુ લાંબી નથી ચાલતી. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
oriଯିବା
panਦੌੜਣਾ
tamவிரிவுபடுத்து
urdدوڑنا , چلنا , جانا
verb એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું
Ex.
બાળકો લાઇનમાં ચાલે છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmখোজ কঢ়া
bdथां
kanನಡೆ
kasپکُن
kokचलप
malനടക്കുക
marचालणे
nepहिँडनु
oriଚାଲିବା
telవెళ్ళు
urdچلنا , جانا , حرکت کرنا
verb ગતિમાં હોવું
Ex.
ગામમાં રામાયણનો પાઠ ચાલી રહ્યો છે. ONTOLOGY:
निरंतरतासूचक क्रिया (Verbs of Continuity) ➜ क्रिया (Verb)
SYNONYM:
ચાલું રહેવું વહેવું હીંડવું મુસાફરી કરવી
Wordnet:
asmচলা
benচলা
hinचलना
kanಜಾರಿಯಲ್ಲಿರು
kasچَلُن
kokचलप
malനടന്നുവരിക
mniꯆꯠꯊꯕ
nepचल्नु
oriଚାଲିବା
panਚਲਣਾ
sanप्रवृत्
telనడుచు
urdعمل میںرہنا , جاری رہنا , چلنا
verb આચરણ કે વ્યવહારમાં હોવું અથવા પ્રયોગ કરતા આશા પ્રમાણે કામ કરવું
Ex.
મારી દસ વર્ષ જૂની કાર આજે પણ ચાલી રહી છે. ONTOLOGY:
निरंतरतासूचक क्रिया (Verbs of Continuity) ➜ क्रिया (Verb)
SYNONYM:
ઉપયોગમાં આવવું કામ કરવું
Wordnet:
asmচলা
bdसोलि
benচলা
hinचलना
kanಓಡು
kasچَلان
malഓടുക
marचालणे
nepचल्नु
oriଚାଲିବା
panਚੱਲਣਾ
sanप्रचर्
tamஉபயோகப்படுத்து
telనడుచు
urdچلنا , کام کرنا , استعمال میںآنا
verb કોઇ વસ્તુ વગેરેનું પ્રચલનમાં આવવું
Ex.
તગલકના સમય સુધી તેના નામના સિક્કા ચાલ્યા. ONTOLOGY:
निरंतरतासूचक क्रिया (Verbs of Continuity) ➜ क्रिया (Verb)
SYNONYM:
પ્રચલિત હોવું વહેવારમાં હોવું અમલમાં આવવું
Wordnet:
asmচলা
benচলা
hinचलना
kanಚಲಾವಣೆಯಲ್ಲಿರು
kasرٲیج آسُن
kokचलप
malപ്രചരിക്കുക
mniꯆꯠꯅꯕ
nepचल्नु
oriପ୍ରଚଳିତ ହେବା
panਚੱਲਣਾ
tamஅறிமுகப்படுத்து
telప్రచారంలో వుండు
urdچلنا , رواج میں آنا , جارى ہونا
noun ચાલુ થવા કે રહેવાની ક્રિયા, અવસ્થા કે ભાવ
Ex.
કેટલાક સમય સુધી ચાલ્યા પછી યંત્ર પોતાની જાતે જ બંધ થઈ ગયું. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmচলা
bdसोलिनाय
kanಚಲನೆ
kasپَکُن , چَلُن
panਚਲਣ
See : છૂટવું, ટકવું, વહેવું, નભવું, સંચરણ