પ્રાપ્ત થવાની ક્રિયા કે ભાવ.
Ex. તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
આઠ સિદ્ધિઓમાંથી એક
Ex. પ્રાપ્તિ પ્રાપ્ત થવાથી મનુષ્યને ઇચ્છિત વસ્તુ મળે છે.
ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)