Dictionaries | References

આંદોલન

   
Script: Gujarati Lipi

આંદોલન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ઉથલ-પુથલ કરવાનો પ્રયત્ન   Ex. સરકાર દ્વારા શેરડીની મિલને બંધ કરવાનો આદેશ બહાર પડતાંની સાથે જ ખેડૂતો આંદોલન પર ઉતર્યા.
HYPONYMY:
અસહકાર આંદોલન
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasہرتال , تحریٖک
mniꯌꯥꯅꯤꯡꯗꯕ꯭ꯎꯠꯄꯒꯤ꯭ꯊꯧꯑꯣꯡ
urdاحتجاج , ہنگامہ , تحریک
 noun  નિર્ણય ન લઈ શકીએ તેવી સ્થિતિમાં મનમાં થતી ઉથલ-પુથલ   Ex. પરસ્પર વિરોધી વિચારોને કારણે તેમના મનમાં આંદોલન થઈ રહ્યું છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  લોકોનો એ સમૂહ જે કેટલાક વિશેષ સામાન્ય લક્ષ્યોની પ્રાપ્તિ માટે એક સાથે પ્રયત્નશીલ હોય   Ex. આ આંદોલન પોતાની માગણીઓ અંગે કોઈ સમજૂતી નહિ કરે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
 noun  લહેરનો ઉતાર-ચઢાવ   Ex. સાગર કિનારે બેસીને આંદોલન જોવા સુખદ લાગે છે.
ONTOLOGY:
भौतिक अवस्था (physical State)अवस्था (State)संज्ञा (Noun)
 noun  કાર્યોની એક શૃંખલા જે કોઇ સિદ્ધાંતને આગળ વધારવા કે કોઇ વિશેષ સમાપ્તિ તરફ વાળે કે લઈ જાય   Ex. એણે જનવાદી આંદોલનનું સમર્થન કર્યું.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP