Dictionaries | References

સંઘ

   
Script: Gujarati Lipi

સંઘ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પ્રાચીન બૌદ્ધ ભિક્ષુકો આદિનો ધાર્મિક સમાજ   Ex. નિર્વાણ પ્રાપ્તિ માટે લોકો સંઘની શરણમાં આવે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  પ્રાચીન બૌદ્ધ ભિક્ષુકો આદિનો ધાર્મિક નિવાસ સ્થાન   Ex. ઈગતપૂરીમાં એક પ્રસિદ્ધ સંઘ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  એવા રાજ્યોનો સમૂહ જે પોત-પોતાના ક્ષેત્રમાં થોડા સ્વતંત્ર હોય, પણ કેટલાક વિશિષ્ટ કાર્ય માટે કોઈ કેન્દ્રીય શાસનને આધીન હોય   Ex. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં સંઘનું શાસન છે.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  જીવ વિજ્ઞાનમાં સજીવો માટેના પાંચ વિભાગ કે સજીવોનું સૌથી ઉપરના સ્તરે કરેલું વર્ગીકરણ   Ex. જીવ વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાથી મને સંઘો વિશે સારી જાણકારી છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
mniꯊꯋꯥꯏ꯭ꯄꯥꯟꯕꯁꯤꯡꯒꯤ꯭ꯀꯥꯡꯂꯨꯞ
urdہم نسل , فائیلم , نسل
 noun  એક રાજનૈતિક એકમ જે પહેલાં સ્વતંત્ર કે આત્મનિર્ભર લોકો કે સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યું હોય   Ex. આ સંમેલનમાં યૂરોપીય સંઘના પ્રતિનિધિ પણ ભાગ લેશે. / મોટી-મોટી કંપનીઓએ પણ પોતાનો એક સંઘ બનાવ્યો છે.
HYPONYMY:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
 noun  પ્રાકૃતિક વસ્તુઓનો પ્રાથમિક વર્ગ   Ex. ખનિજ વર્ગ પણ સંઘની અંતર્ગત આવે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
 noun  અમુક નિશ્ચિત ઉદ્દેશને માટે બનેલ કંપનીઓનો સમૂહ   Ex. સંઘની બેઠકમાં બધી સભ્ય કંપનીઓએ ભાગ લીધો.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
સમવાય સંઘ
   see : કાફલો, વર્ગ, ટ્રસ્ટ, મંડળી, ધાર્મિક સંઘ, યૂનિયન

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP