Dictionaries | References સ સૂક્ષ્મશરીર Script: Gujarati Lipi Meaning Related Words સૂક્ષ્મશરીર ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun હિંદુશાસ્ત્રો અનુસાર મૃત્યુ ઉપરાંત પ્રાણીના આત્માને આવૃત્ત રાખનાર શરીર જે પાંચ પ્રાણો, પાંચ જ્ઞાનેન્દ્રીઓ, પાંચ સૂક્ષ્મભૂતો, મન, બુદ્ધિ અને અહંકારથી યુક્ત હોય છે પરંતુ સ્થૂળ અન્નમય કોશથી રહિત હોય છે Ex. સૂક્ષ્મશરીર ત્યાં સુધી બની રહે છે જ્યાં સુધી આત્માનો પુનર્જન્મ ન થયો હોય કે એને મોક્ષની પ્રાપ્તિ ન થઈ હોય. HYPONYMY:આતિવાહિક ONTOLOGY:अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:સૂક્ષ્મ-શરીર સૂક્ષ્મ શરીર લિંગશરીર લિંગ-શરીર લિંગ શરીરWordnet:benসুক্ষ্ম শরীর hinसूक्ष्म शरीर oriସୂକ୍ଷ୍ମ ଶରୀର sanसूक्ष्मशरीरम् urdاجسام لاغر Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP