Dictionaries | References

સિદ્ધિ

   
Script: Gujarati Lipi

સિદ્ધિ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  યોગ કે તપસ્યા દ્વારા પ્રાપ્ત થતી અલૌકિક શક્તિ   Ex. સ્વામીજીને કેટલાય પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત છે.
HYPONYMY:
ગુટિકા
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
asmসিদ্ধি
bdतपस्या गोहो
kanಸಿದ್ಧಿ
kasہُنَر
kokसिद्धी
mniꯂꯥꯏꯅꯤꯡꯕꯒꯤ꯭ꯃꯍꯩ
telసిద్ధి
urdروحانی طاقت
noun  પ્રમાણિત હોવાની ક્રિયા   Ex. સિદ્ધિ વગર કોઇના પર દોષ લગાવવો યોગ્ય નથી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
asmসিদ্ধান্ত
bdफोरमान
benপ্রমাণিত হওয়া
kasثَبوٗب
malതെളിയിക്കൽ
marसिद्धता
tamநிரூபிக்கப்படல்
telఫలించడం
urdتصدیق , صداقت , ثبوت , شواہد
noun  યોગ-સાધનના અલૌકિક ફળ   Ex. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ આ આઠ સિદ્ધિયો માનવામાં આવે છે.
HYPONYMY:
અણિમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્યા ઈશિત્વ વશિત્વ
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ઐશ્વર્ય
Wordnet:
kokसिद्धी
malഅഷ്ഠസിദ്ധി
oriସିଦ୍ଧି
sanविभूतिः
tamதெய்வசித்தி
urdسِدّھی , وہبی طاقت
noun  ગણેશની બે પત્નીઓમાંથી એક   Ex. કહેવાય છે કે સિદ્ધિ દરેક પ્રકારની સિદ્ધિયો આપે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kasسِدِ
marसिद्धी
urdسِدّھی
See : ઉપલબ્ધિ, પ્રવીણતા, સાધન

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP