Dictionaries | References

સૂત્ર

   
Script: Gujarati Lipi

સૂત્ર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  થોડા શબ્દોમાં કહેવાયેલું એ પદ કે વચન જેમાં ઘણો અને ગૂઢ અર્થ હોય   Ex. ગુરુજી પાસેથી મને જીવન જીવવાનું સૂત્ર મળી ગયું.
ONTOLOGY:
संज्ञापन (Communication)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benসূত্র
hinसूत्र
kasکہاوت
kokसुत्र
malസൂത്രവാക്യം
mniꯐꯣꯔꯃꯨꯂꯥ
panਸੂਤਰ
tamசூத்திரம்
telసూత్రం
urdسلیقہ , ڈھنگ , طریقہ
noun  એ સાંકેતિક પદ કે શબ્દ જેમાં કોઈ વસ્તુ બનાવવા કે કાર્ય કરવાના મૂળ સિદ્ધાંત, પ્રક્રિયા વગેરેનું સંક્ષિપ્ત વિધાન છુપાયેલું હોય   Ex. ઉર્જા માટેનું આઇંસ્ટાઇનનું સૂત્ર જણવો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdखान्थि
kasاوٚصوٗل , فارمُلا
malമൌലിക രചന
marसूत्र
mniꯄꯣꯔꯃꯨꯂꯥ
sanसूत्रम्
urdاصول
noun  કોઈ જાણકારીનો સ્રોત કે જેનાથી કોઈ સૂચના મળે   Ex. વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કેટલાક પાકિસ્તાની જાસૂસ આ શહેરમાં છે.
ONTOLOGY:
संज्ञा (Noun)
SYNONYM:
સ્રોત
Wordnet:
asmসূত্র
bdसुलुं
kasذٔریعہ
nepसूत्र
urdذرائع , وسائل , منابع , مصادر
noun  કોઇ કાર્ય કે યોજનાના સંબંધમાં તે અનેક વાતોમાંથી કોઇ, જે તે કાર્ય કે યોજનાની સિદ્ધિ માટે વિચારવામાં આવે   Ex. આ યોજનાના ચાર સૂત્રોમાંથી બે ઘણાં જ ઉપયોગી અને આવશ્યક છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
telసూత్రం
urdاصول , قاعدہ
See : સુવાક્ય

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP