Dictionaries | References ક કવચ Script: Gujarati Lipi Meaning Related Words કવચ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun લોખંડ વગેરેનું બનેલું તે આવરણ કે લડાઈ દરમિયાન હથિયારોથી યોદ્ધાઓને સુરક્ષા પ્રદાન કરે છે Ex. આક્રમણથી બચવા માટે કવચનો ઉપયોગ થાય છે. HYPONYMY:સાંકળ કવચ આયસ મંક્ષણ ચારઆઈના નાગોદ લોહચાલિકા ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:બખ્તર બખતર ચિલખત વારણ અંગત્રાણ અંગરી વર્મ નાગોદ તનુવાર વારવાણ જગર સનાહWordnet:asmকবচ bdकवस benকবচ hinकवच kanಕವಚ kasبَختَر malകവചം marकवच mniꯍꯛꯀꯟ ꯐꯨꯔꯤꯠ nepकवच oriସାଞ୍ଜୁ panਕਵਚ sanकवचम् tamகவசம் telకవచం urdبکتر , زرہ , حفاظتی پلیٹ noun ઉપરનું પડ જેની અંદર કે નીચે કોઇ ફળ કે જીવ રહેતો હોય Ex. બદામની ઉપર બહુ જ કઠણ કવચ હોય છે. HYPONYMY:કોડી શલ્ક ONTOLOGY:वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ચોલ આવરણ કોચલુંWordnet:bdबिगुर kanಕವಚ kasکٔنٛڑ kokसोल nepबोक्रो oriଖୋଳପା sanकवचम् tamதோல் urdوالو , چھال , بکتر , چھلکا , پوست Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP