એક જંતુ જેની પીઠ પર પાક્કી ઢાલ જેવું કવચ હોય છે
Ex. કાચબાઓની સંખ્યા ઘટતી જાય છે
ONTOLOGY:
सरीसृप (Reptile) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
એક વૈદિક ઋષિ
Ex. કૂર્મનું વર્ણન ઋગ્વેદમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
શરીરનો એ પ્રાણવાયુ જે આંખોને ઉઘાડબીડ કરાવે છે
Ex. કૂર્મના અભાવને કારણે તે એકીટસે જોઇ રહે છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)