Dictionaries | References

લેપ

   
Script: Gujarati Lipi

લેપ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ઘા પર લગાવવામાં આવતો ઔષધનો લેપ   Ex. તે ઘા પર કોઇ ઔષધનો લેપ લગાવી રહ્યો છે.
HYPONYMY:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  લીંપવા કે ચોપડવાની વસ્તુ   Ex. મા માટીની દિવાલને છાણ અને માટીના લેપથી લીંપી રહે છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  કોઇ વસ્તુનું એવું કવચ જે બીજી કોઇ વસ્તુ પર ચઢાવવામાં આવે   Ex. કુંભાર માટલા પર માટીનો લેપ લગાડી રહ્યો હતો.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  સુગંધિત પદાર્થોને શરીર પર લગાવવાની ક્રિયા   Ex. ઠાકુર સાહેબ ફુલેલનો લેપ કર્યા વગર ઘરથી બહાર નથી નીકળતા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : મલમ, લેપન

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP