Dictionaries | References

મેંદી

   
Script: Gujarati Lipi

મેંદી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એજ ઝાડી જેની પત્તીઓને પીસીને હથેળી વગેરે પર લગાવાય છે   Ex. શીલા મેંદીનાં પાંદડા તોડી રહી છે.
ONTOLOGY:
झाड़ी (Shrub)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  એક સદાબહાર છોડ   Ex. મેંદીના પાનમાંથી સુગંધિત તેલ નીકળે છે.
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  મેંદીની પત્તીઓને પીસીને બનાવેલો લેપ   Ex. શીલા હાથ પર મેંદી લગાવી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdمہندی , حنا
 noun  મેંદીની પત્તીઓને સૂકવીને અને પીસીને બનાવેલ ચૂર્ણ   Ex. તેણે દુકાનેથી એક ડબ્બો મેંદી ખરીદી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  મેંદી દ્વારા શરીરના કોઇ અંગ પર કરવામાં આવતી રચના   Ex. તેના હાથમાં ઘણી સુંદર મેંદી લાગેલી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP