તે યંત્ર, મંત્ર કે કવચ જે કોઇ સંપોટમાં બંધ કરીને પહેરવામાં આવે
Ex. બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે માદળિયું પહેરાવવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benতাবিজ
hinतावीज़
kanತಾಯಿತ
kasتٲویٖزِ
kokतावज
marताईत
oriତାବିଜ
panਤਵੀਤ
sanकवचः
tamதாயத்து
telతాయత్తు
urdتعویذ