Dictionaries | References

દબાવવું

Script: Gujarati Lipi

દબાવવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ઉપસેલા, ફૂલેલા કે ઉપર ઉઠેલા તળીયાને અંદરની તરફ દબાવું   Ex. ડૉક્ટરે હાથ પર ફૂલેલા ફોલ્લાને દબાવ્યો.
HYPERNYMY:
દબાવવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ઉપરથી એવા પ્રકારનો ભાર રાખવો, જેમાં કોઈ ચીજ નીચેની તરફ ધઁસે કે આમ-તેમ હટી ના શકે   Ex. પનીરનો ગઠ્ઠો બનાવવા માટે એને કપડામાં બાંધીને દસ્તાની નીચે દબાવ્યું છે.
ENTAILMENT:
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઈ પર કોઈ બાજુથી એવી રીતે જોર લગાડવું કે એને પાછળ હટવું પડે   Ex. કોમ્પ્યૂટર ચાલું કરવા માટે ગોલુએ એનું બટન દબાવ્યું.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઈ પર એવું જોર લગાડવું કે એ કંઈ ન કરી શકે   Ex. ગુંડાઓએ આખી વસ્તીને ડરાવી-ધમકાવીને દબાવી.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
benদমিয়ে রাখা
kasدَباوِتھ تھاوُن
marदडपून ठेवणे
mniꯅꯝꯊꯕ
 verb  મુકાબલામાં ધીમું કે હલકું કરી દેવું   Ex. ખેલ સ્પર્ધામાં સૌરભે વરુણને દબાવ્યો.
HYPERNYMY:
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  પોતાના હાથમાં આવેલી કોઈ બીજાની ચીજ પોતાની પાસે રોકી રાખવી   Ex. શીલાએ પોતાની નણંદના ઘરેણાં દબાવી દીધા.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
benঝেঁপে দেওয়া
kanತನ್ನಲ್ಲಿಯೇ ಇಟ್ಟುಕೊಳ್ಳೂ
kasژوٗرِ تھوُن
mniꯄꯥꯏꯁꯤꯟꯕ
tamதக்க வை
urdدبانا , بھینچنا
 verb  વિરોધ, ઉપદ્રવ, વિદ્રોહ વગેરેને બળનો પ્રયોગ કરીને દબાવવું   Ex. અમે અમારી ઇચ્છાઓને દબાવીએ છીએ./ પરતંત્ર ભારતમાં અંગ્રેજો ભારતીયોને દબાવતા હતા.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
શાંત કરવું કચડી દેવું કાબૂમાં રાખવું દમન કરવો
 verb  કોઇ વાતને આગળ વધવા ન દેવી   Ex. ખૂનના કેસને અદાલતમાં જતા પહેલાં જ દબાવી દેવામાં આવ્યો.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઈ વસ્તું ઉપર દબાણ કરવું   Ex. ગુસ્સામાં તેણે મારું ગળું દબાવી દીધું./ પેપરને પુસ્તક વડે દબાવી દો નહી તો ઉડી જશે.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : દબોચવું, ભરવું, દાટવું, શાંત કરવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP