Dictionaries | References

બેસાડવું

   
Script: Gujarati Lipi

બેસાડવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  મન વગેરેમાં એવી રીતે સ્થિર કરવું જેથી સહજતાથી નીકળી ન શકે   Ex. મંત્રીએ પોતાની ધાક એવી રીતે બેસાડી કે ભલભલા એમની વાત માનવા લાગ્યા.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  સારી રીતે સ્થિર કરવું   Ex. કડિયો ફર્શ પર ટાઇલ્સ બેસાડી રહ્યો છે.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇને બેસવા માટે પ્રવૃત્ત કરવું   Ex. એ બાળકોને ખુરશી પર બેસાડી રહ્યો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ પદ પર નિયુક્ત કરવું   Ex. ચાણક્યએ ચંદ્રગુપ્તને તક્ષશિલાના સિંહાસન પર બેસાડ્યા.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
આસિત કરવું
 noun  બેસાડવાની ક્રિયા   Ex. કારીગરને ભાગને બેસાડવામાં મુશ્કેલી પડી રહી છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : જડવું, દબાવવું, ચઢાવવું, લગાવવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP