બોજ, ભાર, જવાબદારી વગેરેથી છૂટકારો મળતાં થનારી આસાની કે સુગમતા
Ex. લગ્ન પતાવ્યા પછી જ એણે રાહતનો દમ લીધો.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
કોઇ કામ, રોગ વગેરેના અંતમાં થતો સુખદ અનુભવ
Ex. દવા લીધા પછી જ મને થોડી રાહત થઇ.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)