Dictionaries | References

ચઢવું

   
Script: Gujarati Lipi

ચઢવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ખાતા વગેરેમાં લખી લેવું   Ex. દેય ધનરાશિ તમારા ખાતામાં ચઢી ગઇ છે./ મતદાર યાદીમાં તમારું નામ ઉમેરાઇ ગયું છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  રાંધવા માટે ચૂલા પર મૂકવું   Ex. હમણાં ચૂલા પર દાળ ચઢી છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  દેવ વગેરેને ભેટના રૂપમાં મળવું   Ex. મહાકાલી મંદિરમાં ઘણો ચઢાવો ચઢે છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
અર્પિત કરવું ભેટ મૂકવી ભેટ ચઢાવવી
 verb  કોઇની ઉપર ચીજ રાખવી અથવા ભરાવી   Ex. મારો સામાન હજી ચઢ્યો નથી. /ટ્રક્માં સામાન લદાઈ ગયો.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ઉપરની તરફ સંકોચાવું   Ex. એક ધોલાઇ પછીસ્વેટર ચઢી ગયું
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  એક ચીજ પર બીજી ચીજનું ચોંટવું કે લાગવું   Ex. પીળા રંગ પર લાલ રંગ ચઢી ગયો.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  ઢોલ સિતાર વગેરેની દોરી કે તાર કસવા   Ex. વીણાનો તાર ચઢી ગયો છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  ખરાબ અસર થવી   Ex. સાપના કરડવાથી આખા શરીરમાં ઝેર ચઢી ગયું છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  કોઇ એક વસ્તુની સપાટી પર બીજી વસ્તુનું ફેલાવું   Ex. હિન્દુઓમાં લગ્ન પ્રસંગે વર, કન્યાના શરીર પર પીઠી ચઢે છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
 verb  તોલમાં આવવું કે સમાવું   Ex. એક કિલોમાં માત્ર પાંચ કેરી ચઢી.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
mniꯆꯅꯕ
 verb  કોઇના દ્વ્રારા શ્રધ્ધાપૂર્વક દેવતા, સમાધિ વગેરે પર અર્પિત કરવું   Ex. ગાંધીજીની સમાધિ પર રોજ તાજા ફૂલ ચઢે છે.
HYPERNYMY:
 verb  પદ, મર્યાદા, વર્ગ વગેરેમાં વધવું   Ex. પોતાની તીક્ષ્ણ બુદ્ધિને કારણે એ એકદમ પાંચમામાંથી આઠમામાં ચઢી ગયો.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  ક્યાંય જવા માટે કોઈ વસ્તુ, જાનવર, સવારી વગેરે પર બેસવું કે સ્થિત થવું   Ex. રજત ઘોડા પર ચઢ્યો.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : લાગવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP