Dictionaries | References

બેસવું

   
Script: Gujarati Lipi

બેસવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કોઈ સ્ત્રીનું કોઈ પુરુષને ત્યાં જઈને રહેવું   Ex. પટલાણી લુવાણાના ઘરે જઈને બેસી.
HYPERNYMY:
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  નિર્વાચન આદિમાં ઉમેદવારનું પ્રતિયોગિતાથી હટી જવું   Ex. અપક્ષ ઉમેદવાર હરીશલાલ બેસી ગયા.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કામ વિના ખાલી રહેવું   Ex. આચાર્યની ઉપાધિ પ્રાપ્ત કર્‍યા પછી પણ મનોજ હજી બેઠો છે.
HYPERNYMY:
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
asmবহি থকা
benবসে থাকা
kanನಿರುದ್ಯೋಗಿಯಾಗಿರು ಇರು
malതൊഴില് രഹിതനാവുക
mniꯑꯔꯦꯝꯕꯗ꯭ꯂꯩ
tamசும்மா இரு
telకూర్చొని ఉండు
urdبیٹھنا , بےروزگارہونا
 verb  હાથ વડે કામ કરવાનો અનુભવ હોવો   Ex. મારો હાથ આ કામમાં બેસી ગયો છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  મન વગેરેમાં સારી રીતે સ્થિર થઇ જવું જેથી સહજતાથી નીકળી ન શકે   Ex. તમારી વાત એના મનમાં બેસી ગઇ છે. / સમ્રાટની એવી ધાક બેઠી હતી કે કેટલાક રાજાઓએ વગર યુધ્ધ કર્યે એની અધીનતા સ્વીકારી લીધી.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  (સારી રીતે) સ્થિર હોવું કે એક સ્થિતિમાં હોવું   Ex. ટાઇલ્સ હવે ફર્શ પર બેસી ગઇ છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  પગનો આશ્રય છોડી એવી સ્થિતિમાં આવવું જેથી નિતંબનો આધાર રહે   Ex. મહેમાન બેઠકખંડમાં બેઠા છે.
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 noun  મળવાના ઉદ્દેશ્યથી કોઇના ઘરે જવાની ક્રિયા   Ex. લોકોના ઘરે બેસવામાં જ આખો દિવસ પસાર થઈ ગયો.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ઢસળાવું, જામવું, ચઢવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP