Dictionaries | References

આવવું

Script: Gujarati Lipi

આવવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  એક સ્થાન પરથી આવીને બીજા સ્થાન પર ઉપસ્થિત થવું   Ex. શ્યામ આજે આવશે. / તે આજેદિલ્હી પહોંચશે.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  છોડ વગેરેમાં ફળ-ફૂલ લાગવા   Ex. આ વર્ષે આંબામાં જલ્દી મૉર આવી ગયો.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
kokयेवप(चंवर)
urdآنا , نمودارہونا , ظاہرہونا
 verb  કોઇ ભાવ કે અવસ્થા વગેરેનું ઉત્પન્ન થવું   Ex. આજના હાસ્ય કવિ સંમેલનમાં ઘણો આનંદ આવ્યો.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
kasیُن
mniꯑꯣꯏꯕ
 verb  કપડાં, ઘરેણાં વગેરેનું શરીર પર સારી રીતે બેસવું   Ex. આટલું નાનું ખમીસ મને નહીં આવે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
આવી રહેવું બરાબર આવવું ફિટ હોવું ફિટ આવવું
 verb  ખરીદવાથી કોઇ વસ્તુ પ્રાપ્ત કરવી   Ex. સોમવારે અમારી નવી કાર આવશે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  ઉત્પન્ન થવું   Ex. જ્યાં પૈસાની વાત આવી, ત્યાં જ એ લોકો જતા રહ્યા.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
malഎഴുന്നേറ്റ് പോവുക
mniꯍꯧꯗꯣꯔꯛꯄ
 verb  ઘટિત હોવું કે શરૂ હોવું   Ex. મને ઊંઘ આવી રહી છે.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  કોઇની અંતર્ગત હોવું   Ex. બનારસ ઉત્તરપ્રદેશમાં આવે છે. /આ કથા રામાયણમાં આવે છે.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
kasیُن
mniꯃꯅꯨꯡ꯭ꯆꯟꯕ
 verb  કાળ કે સમયની શરૂઆત થવી   Ex. શ્રાવણ આવી ગયો છે.
HYPERNYMY:
આરંભ થવો
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  રસ્તામાં હોવું કે માર્ગમાં મળવું   Ex. નડીયાદથી વડોદરા જતી વખતે મહી નદી આવે છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
   see : પેદા થવું, ઝંપલાવવું, આગમન, પરત આવવું, મળવું, સમાવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP