Dictionaries | References

કૂદવું

   
Script: Gujarati Lipi

કૂદવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
verb  કોઇ સ્તર પરથી વેગપૂર્વક ઉછળીને શરીરને બીજી બાજું ફેંકવું   Ex. બાળકો રેતી પર કૂદી રહ્યા છે.
CAUSATIVE:
કૂદાવવું કુદાવું
HYPERNYMY:
સમાપ્ત કરવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઠેકવું
Wordnet:
asmজপিওয়া
benঝাঁপ দেওয়া
hinकूदना
kanಜಿಗಿ
kasوۄٹھ دِنۍ
malചാടുക
marउडी मारणे
oriଡେଇଁବା
panਟੱਪਨਾ
sanकूर्द्
tamதுள்ளு
telదూకు
urdکودنا , اچھلنا , چوکڑی بھرنا
verb  ઉછળીને આ બાજુથી પેલી બાજું જવું   Ex. અમારે શાળામાં જવા માટે એક નાળું કૂદવું પડે છે.
ENTAILMENT:
ઊછળવું
HYPERNYMY:
કાઢવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઠેકવું છલંગ મારવી ઠેકડો મારવો
Wordnet:
asmলংঘন কৰা
kanದಾಟು
kasلانٛکھ تارٕنۍ
kokहुपप
malചാടിക്കടക്കുക
mniꯂꯥꯟꯊꯣꯛꯄ
nepनाघ्‍नु
oriପାରିହେବା
sanलङ्घ्
tamகட
telదాటు
verb  ઉછળીને ક્યાંક પહોંચવું   Ex. ચોર પોલીસથી બચવા માટે નદીમાં કૂદી પડ્યો.
ENTAILMENT:
આવવું
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઠેકડો મારવો છલંગ મારવી ઠેકવું
Wordnet:
asmজঁপিওৱা
bdबारज्रुम
hinकूदना
kanಧುಮುಕು
kasوۄٹھ ترٛاوٕنۍ , وۄٹھ دِنۍ
kokउडकी मारप
marउडी मारणे
mniꯆꯣꯡꯊꯕ
nepफाम हाल्नु
urdکودنا , چھلانگ لگانا , پھلانگ لگانا
verb  અચાનક વચ્ચે આવી પડવું   Ex. બાપ-બેટાની લડાઈમાં તમે કેમ કૂદ્યા?
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઝંપલાવવું કૂદી-પડવું ટાંગ-અડાડવી
Wordnet:
asmজপিয়াই পৰা
bdहाबसनफै
benনাক গলানো
hinटाँग अड़ाना
kanಮಧ್ಯ ಬರು
kasمنٛز وَسُن
kokपडप
malഇടപെടുക
mniꯌꯥꯎꯁꯤꯟꯕ
nepकुद्‍नु
oriପଡ଼ିବା
panਕੁੱਦਨਾ
sanमध्ये स्था
telదుముకు
urdکودنا , کودپڑنا , ٹانگ اڑانا
See : ઊછળવું, ઊછળવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP