Dictionaries | References

ખેંચવું

   
Script: Gujarati Lipi

ખેંચવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કેમેરાથી ફોટો પાડવો   Ex. રૂપેશ બહુસરસ ફોટો ખેંચે છે.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
પાડવું ફોટો પાડવો ફોટો ખેંચવો
 verb  અનુમાનથી વધારે લાગવું   Ex. કામ વધારે પૈસા ખેંચી રહ્યું છે.
HYPERNYMY:
ONTOLOGY:
उपभोगसूचक (Consumption)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  (વિશેષકરીને ઘોડાની જીન) કસીને બાંધવું   Ex. ઘોડેસવાર ચુસ્ત રીતે ઘોડાની જીનને ખેંચી રહ્યો છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ખાટલા વગેરેની પાંગતની દોરી કે વણાટને ખેંચીને બાંધવું   Ex. કિસાન ખાટલાની દોરી ખેંચી રહ્યો છે.
ENTAILMENT:
ખેંચવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ વસ્તુને તેની પૂરી લંબાઇ કે પહોળાઇ સુધી વધારી લઇ જવી   Ex. શિકારી ધનુષ્યની દોરીને ખેંચી રહ્યો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  બળપૂર્વક પોતાની તરફ લાવવું   Ex. બાળકો ડાળીમાં બાંધેલું દોરડું ખેચી રહ્યા છે.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોથળા કે થેલીમાંથી કોઇ વસ્તુ ઝડપથી કે ઝાટકો મારીને બહાર કાઢવી   Ex. રાજાએ મ્યાનમાંથી તલવાર ખેંચી.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
benবের করা
urdکھینچنا , باہرنکالنا , اینچنا
 noun  તાણવાની ક્રિયા કે ભાવ   Ex. અધિક ખેંચવાથી રબ્બર તૂટી ગયું.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : આકર્ષિત કરવું, ખેચવું, દોરવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP