Dictionaries | References

યોગ

   
Script: Gujarati Lipi

યોગ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  આત્મ-તત્ત્વનું ચિંતન કરતાં-કરતાં ઈશ્વર કે પરમાત્માની સાથે મળીને એક થવાની અવસ્થા   Ex. યોગીને વરસો સુધી તપસ્યા કર્યા પછી યોગ પ્રાપ્ત થયો.
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
જોગ
Wordnet:
kanಯೋಗ
sanयोगः
noun  ફલિત જ્યોતિષ પ્રમાણે કેટલોક વિશિષ્ટ કાલ કે પ્રસંગ જે સૂર્ય અને ચંદ્રના કેટલાક વિશિષ્ટ સ્થાનમાં આવવાના કારણે થાય છે   Ex. યોગની સંખ્યા સત્તાવીસ છે.
HYPONYMY:
ઘાતક યોગ
ONTOLOGY:
अवधि (Period)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
જોગ
Wordnet:
kasیوگ , جوگ
noun  આસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે દ્વ્રારા અં:તકરણની ઈશ્વર સાથે એકાગ્રતા કરવાનો માર્ગ   Ex. તે દરરોજ યોગ કરે છે.
HYPONYMY:
માનસિક યોગ પ્રત્યાહાર કર્મયોગ
ONTOLOGY:
धर्म (Religion)विषय ज्ञान (Logos)संज्ञा (Noun)
Wordnet:
asmযোগসাধনা
bdजग खालामनाय
kanಯೋಗ
kokयोग
malയോഗ
marयोग
mniꯌꯣꯒ
oriଯୋଗ
panਯੋਗ
tamயோகா
telయోగా
urdجوگ , یوگ , یوگا
See : પ્રાણાયામ, યોગ છંદ, સરવાળો, અવસર, મુહૂર્ત, યોગદાન, મિશ્રણ, સાંધો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP