Dictionaries | References

ચપટી

   
Script: Gujarati Lipi

ચપટી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  અંગુઠો અને આંગળીઓના આગળના ભાગને એકસાથે ઘસીવાથી નીકળતો અવાજ   Ex. ગીતની વચ્ચે ગાયકની ચપટી સ્પષ્ટ સંભળાતી હતી
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  પકડવા માટે અંગુઠા અને તર્જનીનો યોગ   Ex. વરરાજાએ ચપટીમાં સિંદૂર લઈને વહૂની સેંથી પૂરી.
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
 noun  ચપટી ભર કોઇ વસ્તુ   Ex. તેણે ડબ્બામાંથી એક ચપટી નમક કાઢીને સલાડમાં નાખ્યું.
ONTOLOGY:
मात्रा (Quantity)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કાઠની બનેલી એક પ્રકારની ચપટી છડ   Ex. ચપટી લીટીઓ દોરવાના કામમાં આવે છે.
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક નાનું, સમતળ માટીનું વાસણ   Ex. ચપટીને તોડશો નહિ.
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ચીમટી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP