Dictionaries | References

આસન

   
Script: Gujarati Lipi

આસન     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એ વસ્ત્ર જેની પર બેસી શકાય   Ex. ગજાનન યોગ કરવા માટે આસન પાથરી રહ્યા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinआसन
kanಆಸನ
kasشیٖٹ , آسَن
marबस्कर
oriବସ୍ତ୍ରାସନ
sanआसनम्
noun  તે વસ્તુ જેના પર બેસવામાં આવે છે.   Ex. ગુરુજીના સ્વાગતમાં બાળકો પોતાનું આસન છોડી ઊભા થઇ ગયા.
HYPONYMY:
મૂંડા અંબાડી જીન ખુરશી સોફા આસન બાજઠ કુશાસન ગાદી સીટ ઇંદ્રાસન પાટલી માંચી આસની ન્યાયાસન બાજોઠ સિંહાસન સુખાસન
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
બેઠક પીઠિકા
Wordnet:
asmআসন
bdजिरायग्रा
benআসন
hinआसन
kasسیٖٹ
kokबसका
malപീഠം
marआसन
oriଆସନ
panਆਸਨ
tamஆசனம்
telపీట
urdکرسی , مسند , تخت , چوکی , گدی
noun  યોગ વગેરેમાં શરીરના અવયવોની વિશિષ્ટ રચના   Ex. યોગ સાધના માટે કેટલાય પ્રકારના આસન બતાવ વામાં આવ્યા છે.
HYPONYMY:
પદ્માસન ગૌમુખાસન કુંભીરાસન મુક્તાસન
SYNONYM:
યોગમુદ્રા યોગાસન બેઠક
Wordnet:
benআসন
kanಆಸನ
kasآسَن
kokआसन
mniꯑꯥꯁꯟ
oriଆସନ
panਆਸਣ
telఆసనం
urdبیٹھک , آسن
noun  બેસવાની કોઇ વિશિષ્ટ રીત કે મુદ્રા   Ex. ભોજન કરતી વખતે આસન પર ધ્યાન દેવું જોઇએ.
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
બેઠક
Wordnet:
oriବସିବା ଢଙ୍ଗ
urdآسن , بیٹھک
See : મુદ્રા, બેઠક, અશ્વગંધા, રતિ-બંધ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP