Dictionaries | References

બિંદુ

   
Script: Gujarati Lipi

બિંદુ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઇ વસ્તુનું કોઇ નિશ્ચિત સ્થાન   Ex. તમે આ બિંદુ પર ઊભા રહીને શહેરનું નિરીક્ષણ કરી શકો છો.
HYPONYMY:
કેન્દ્ર બિંદુ
ONTOLOGY:
स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
બિન્દુ
Wordnet:
kasمرکَز
sanस्थलम्
noun  (રેખાગણીતમાં અંકિત કરેલું) નાનું ગોળ ટપકું જે કોઈ સ્થાન નિર્દેશ કરે છે પણ જેનાથી તેની લંબાઈ, પહોળાઈ જાણી ન શકાય તેમજ જેના ભાગ ન પાડી શકાય   Ex. બાળકોએ રમત-રમતમાં બિંદુઓને ભેગા કરીને હાથીનું ચિત્ર બનાવી લીધું.
HYPONYMY:
ટોચ અનુસ્વાર નુક્તો
ONTOLOGY:
गणित (Mathematics)विषय ज्ञान (Logos)संज्ञा (Noun)
SYNONYM:
ટપકું શૂન્ય મીંડું ટીપું બુંદ
Wordnet:
asmবিন্দু
bdबिन्दु
hinबिंदु
kasپھیوٗر
kokतिबो
malകുത്തുകള്‍
marबिंदू
mniꯕꯤꯟꯗꯨ
nepबिन्दु
oriବିନ୍ଦୁ
panਬਿੰਦੂ
tamபுள்ளி
telచుక్కలు
urdنقطہ , بندی
See : ટીપું, નુક્તો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP