Dictionaries | References

માર્ગસૂચક સ્તંભ

   
Script: Gujarati Lipi

માર્ગસૂચક સ્તંભ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  સડકની ધારે લાગેલો એ પથ્થર જે વિશિષ્ટ સ્થાનથી એ સ્થાન સુધીનું અંતર માઇલોમાં બતાવે છે   Ex. માર્ગસૂચક સ્તંભ અનુસાર હવે શહેર કેવળ બે માઇલ દૂર છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
માર્ગસૂચક પથ્થર માઇલસ્ટોન
 noun  કોઇ ઘટના, જાતિ, રાસ્ટ્ર વગેરેના ઇતિહાસમાં એ બિંદુ કે સ્થિતિ જ્યાં કોઇ નવી અને વિશિષ્ટ વાત બની હોય   Ex. કેપલર-10બી ની શોધ પૃથ્વી જેવા કોઇ ગ્રહની શોધની દિશામાં એક માર્ગસૂચક સ્તંભ છે.
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
માર્ગસૂચક પથ્થર માઇલસ્ટોન

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP