Dictionaries | References

ચક્ર

   
Script: Gujarati Lipi

ચક્ર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  પૌરાણિક કાળનું એક અસ્ત્ર જે નાના પૈડાના આકારનું હતું   Ex. ભગવાન વિષ્ણુના ચક્રનું નામ સુદર્શન છે.
HYPONYMY:
સુદર્શનચક્ર
ONTOLOGY:
काल्पनिक वस्तु (Imaginary)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasچَرکھٕ
sanचक्रः
urdچکر
noun  તે પ્રદેશ જે એવી રેખાથી ઘેરાયેલો હોય જેનું પ્રત્યેક બિંદુ તેના ક્ષેત્રના મધ્યબિંદુથી સમાન અંતરે હોય   Ex. તે અભ્યાસ પુસ્તિકા પર ચક્ર દોરી રહ્યો છે.
HYPONYMY:
વિષુવૃત્ત આર્કટિક વૃત્ત અંડવૃત્ત અશ્વગતિ
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ગોળ કૂંડાળું વૃત્ત વર્તુળ
Wordnet:
asmবৃত্ত
benগোল
hinवृत्त
kanವರ್ತುಲ
kasدٲیرٕ , سٔرکٕل
kokवर्तूळ
malവട്ടം
marवर्तुळ
oriବୃତ୍ତ
panਚੱਕਰ
sanवर्तुलम्
telవృత్తము
urdدائرہ , گولا
noun  કોઇ એવી ગોળ ચીજ જે વારંવાર ફરતી રહેતી હોય કે ફરવા માટે બનાવેલી હોય.   Ex. કુંભારનું ચાક એક પ્રકારનું ચક્ર છે.
HYPONYMY:
ચાક પૈડું નીલચક્ર
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ચાક ચાકડો પૈડું
Wordnet:
asmচক্র
bdसाखा
hinचक्र
kanಚಕ್ರ
kasچَرکھہٕ
kokचाक
mniꯎꯔꯨ ꯎꯔꯨ꯭ꯂꯩꯕ꯭꯭ꯄꯣꯠ
panਚੱਕ
tamசக்கரம்
telచక్రం
urdچاک , چکا
noun  ધાતુનો એક વિશેષ આકારનો ટુકડો જે પ્રાય: સૈનિકોને સારું કે વીરતાપૂર્ણ કામ કરવા બદલ પદક કે ચંદ્રકના રૂપમાં આપવામાં આવે છે   Ex. મેજર સતપાલસિંહને મહાવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું.
MERO STUFF OBJECT:
ધાતુ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdसक्र
kasمیڈَل , چَکرٕ
malചക്രം
oriମହାବୀର ଚକ୍ର
noun  એક પોતાની રીતે પૂર્ણ કાર્યશીલ જેમાં કંઇક વિશિષ્ટ ઘટનાઓ કોઇ ક્રમમાં થાય છે અને એટલા જ સમયમાં જેની પુનરાવૃત્તિ થતી હોય છે   Ex. આ ચિત્ર પતંગિયાનું જીવન ચક્ર દર્શાવી રહ્યું છે.
HYPONYMY:
દૌર ઘટનાચક ભવચક્ર
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasسِلسِلہٕ
mniꯈꯣꯡꯆꯠꯄꯨ
oriଜୀବନ ଚକ୍ର
urdسلسہ , گردش
noun  યોગ પ્રમાણે શરીરમાંના સાત પદ્મ કે વિશિષ્ટ સ્થાન જે આધુનિક વિજ્ઞાનના મતે કંઇક વિશિષ્ટ જીવન-રક્ષિણી ગૂંછળાની આસ-પાસ પડે છે   Ex. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને અહસ્રાર આ યોગના ચક્ર છે.
HYPONYMY:
આજ્ઞાચક્ર અનાહત મૂલાધાર મણિપુર વિશુદ્ધ સ્વાધિષ્ઠાન સહસ્રાર
ONTOLOGY:
समूहवाचक संज्ञा (Collective Noun)संज्ञा (Noun)
SYNONYM:
પદ્માકર ચક્ર
Wordnet:
hinचक्र
kanಆಧಾರ ಚಕ್ರ
kokचक्र
malചക്രം
telచక్రాలు
urdچکر , پدماکارچکر
noun  સંખ્યાના વિચારથી બંદૂકમાંથી ગોળી ચલાવવાની ક્રિયા   Ex. પોલીસે ચાર ચક્ર ગોળી ચલાવી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ચક્કર
Wordnet:
asmজাই
benরাউণ্ড
kasپَٹہٕ
malറൌണ്‍ഡ്
mniꯔꯥꯎꯅ
oriଥର
telరౌండ్లు
urdچکر , راؤنڈ
See : ચાક, પૈડું, ચક્કર, વ્હીલ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP