પૈડા જેવા ગોળ આકારનું માટીનાં વાસણ બનાવવાનું કુંભારનું એક સાધન
Ex. કુંભારે વાસણ બનાવવા ચાકને ફેરવ્યું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ચાકડો ચક્ર કુલાલચક્ર
Wordnet:
bdसोरखि
hinचाक
kanಚಕ್ರ
kasارہَٹ , کرٛالہٕ ژرٔٹ
marचाक
mniꯆꯀꯔ꯭
oriଚକ
sanकुलालचक्रम्
telచక్రం