Dictionaries | References

પ્રભાવ

   
Script: Gujarati Lipi

પ્રભાવ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઈ વસ્તુ કે વાત પર કોઈ ક્રિયાનું થવાનું પરિણામ કે ફળ   Ex. ગાંધીજીના વિચારોનો પ્રભાવ દરેક માનવી પર પડે છે.
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
 noun  સૂર્યદેવનો એ નામનો એક પુત્ર   Ex. પ્રભાવનું વર્ણન પુરાણોમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  સુગ્રીવનો એક મંત્રી   Ex. પ્રભાવનું વર્ણન રામાયણમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
   see : પ્રતાપ, તેજસ્વિતા, ધાક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP