Dictionaries | References

સંસ્કાર

   
Script: Gujarati Lipi

સંસ્કાર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  હિન્દુઓમાં ધર્મની દ્રષ્ટિએ મનુષ્યને શુદ્ધ અને ઉન્નત કરવા માટે થનારા વિશિષ્ટ કાર્ય   Ex. હિન્દુ ધર્મમાં સંસ્કારોનું ઘણું મહત્વ છે.
HYPONYMY:
અંતિમ સંસ્કાર લગ્ન ગર્ભાધાન સંસ્કાર પુંસવન વિધિ સીમંત સંસ્કાર જન્મસંસ્કાર અન્નપ્રાશન કર્ણચ્છેદ સંસ્કાર ચૌલક્રિયા ઉપનયન સંસ્કાર નામકરણ ફૂલ પધરાવવાં અવનેજન સાવિત્રી
ONTOLOGY:
सामाजिक कार्य (Social)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdधोरोमारि आसारखान्थि
benসংস্কার
hinसंस्कार
kanಸಂಸ್ಕೃತಿ
kasرسٕم , رِواج
kokसंस्कार
malചടങ്ങുകള്
marसंस्कार
mniꯍꯧꯅ ꯂꯣꯟꯆꯠ
nepसंस्कार
oriସଂସ୍କାର
panਸ਼ੰਸਕਾਰ
telసంస్కారం
urdسنسکار
noun  પૂર્વ જન્મ, કુલ-મર્યાદા, શિક્ષા, સભ્યતા વગેરેનો મન પર પડતો પ્રભાવ   Ex. એ વહુના સંસ્કાર છે કે હજુ સુધી સામો જવાબ નથી આપતી.
HYPONYMY:
અભિજ્ઞા
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasاِخلاق
tamமுன்பிறப்பின் வினைவழித் தாக்கங்கள்
urdاخلاق , تہذیب , پچھلے جنم کااثر
noun  મન, રુચિ, આચાર-વિચાર વગેરેને પરિષ્કૃત તથા ઉન્નત કરવાનું કાર્ય   Ex. બાળકોને સારા સંસ્કાર આપવા દરેક મા-બાપનું કર્તવ્ય છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
અભિપ્રણયન
Wordnet:
bdसोदांथाय
kasاِخلاق
marसंस्करण
mniꯍꯧꯅ ꯂꯣꯟꯆꯠ
tamஒழுங்குபடுத்துதல்
See : સુધારો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP