Dictionaries | References

બહાર

   
Script: Gujarati Lipi

બહાર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  સોહામણા હોવાની કે લાગવાની અવસ્થા કે ભાવ   Ex. વસંતની બહાર ચારે બાજુ દેખાઈ રહી છે.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  વિકસિત હોવાની અવસ્થા કે ભાવ   Ex. બાગોમાં દરેક બાજુ બહાર છે.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benবর্ণে গন্ধে ভরে থাকা
tamஇயற்கையின் அழகு
urdبہار , رونق , چمن
 adverb  કોઇ વસ્તુ કે સીમાની પાર   Ex. ચાલો, બહાર જઇએ.
ONTOLOGY:
स्थानसूचक (Place)क्रिया विशेषण (Adverb)
 adverb  અધિકાર, પ્રભાવ વગેરેથી ઉપર   Ex. કામ મારા વશની બહાર છે.
MODIFIES VERB:
ONTOLOGY:
क्रिया विशेषण (Adverb)
 adverb  પહોંચની બહાર   Ex. આ મારી સમજની બહાર છે./ આ મારા અધિકાર ક્ષેત્રની બહાર છે.
ONTOLOGY:
क्रिया विशेषण (Adverb)
 adverb  બહારના ભાગે કે બહારની બાજું   Ex. સંદૂક અંદરથી કાળું છે અને બહારથી પીળું.
ONTOLOGY:
निश्चयात्मक (Affirmative)क्रिया विशेषण (Adverb)
 noun  એક રાગિણી   Ex. બહાર વસંત ઋતુમાં રાત્રિના ત્રીજા પ્રહરમાં ગાવામાં આવે છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  યૌવનનો વિકાસ કે જવાનીનો રંગ   Ex. સોળમાં વર્ષની બહાર કંઈ અલગ જ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : સુંદરતા, આગળ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP