Dictionaries | References

ગરમ

   
Script: Gujarati Lipi

ગરમ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
adjective  ગરમી ઉત્પન્ન કરનાર કે વધારનાર   Ex. આ કોટ બહું ગરમ છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
Wordnet:
asmগৰম
bdगरम
benগরম
kanಬೆಚ್ಚನೆಯ
kasوٕشنیردار
malചൂടെടുപ്പിക്കുന്ന
marउबदार
nepतातो
panਗਰਮ
telవేడిగల
urdگرم
adjective  જે શરીરની અંદર પહોંચીને ગરમી કે તાપ ઉત્પન્ન કરતું હોય કે જેની તાસીર કે પ્રભાવ તાપકારક હોય (ઔષધ કે ખાદ્ય પદાર્થ)   Ex. જાયફળ, મરચું, લવિંગ, તજ વગેરે મસાલા છે.
MODIFIES NOUN:
ખાદ્ય-વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
ઉર્ષ્ણ
Wordnet:
kasگَرَم , گَرمی پٲدٕ کَرَن وول
sanउष्ण
tamகாரமான
adjective  જેમાં ઉષ્ણતા હોય   Ex. વસંતઋતું સમાપ્ત થતાં જ હવા ગરમ થવા લાગે છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
ઉષ્ણ
Wordnet:
asmগৰম
hinगर्म
kanಬಿಸಿ
kasگَرم , توٚت
kokगरम
malചൂടു
marउष्ण
mniꯑꯁꯥꯕ
nepतातो
oriଗରମ
panਗਰਮ
sanउष्म
tamவெப்பமான
telవేడిగానున్న
urdگرم , تاب دار
adjective  તપેલું હોય તેવું   Ex. ગરમ તવા પર જ રોટલી નાખવી જોઈએ અન્યથા તે ચોંટી જાય છે.
MODIFIES NOUN:
વસ્તુ
SYNONYM:
અનુતપ્ત તપેલું
Wordnet:
asmগৰম
bdगुदुं
kasتوٚت
mniꯁꯥꯔꯕ
oriଗରମ
panਗਰਮ
sanतप्त
telవేడి చేసిన
urdگرم , تپا
See : ઉષ્ણ, ઉત્તેજિત, ઊની, તપ્ત, ઊનું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP