Dictionaries | References શ શસ્ત્ર Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 શસ્ત્ર ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun એવું સાધન કે જેનાથી યુદ્ધના સમયે શત્રુ પર આક્રમણ તથા આત્મરક્ષા કરવામાં આવે છે Ex. તેણે એક ધારદાર શસ્ત્રથી સિંહ પર વાર કર્યો. HYPONYMY:શૂલ તોપ કટાર તલવાર ફરસી ભાલો વજ્ર અભિમંત્રિત શસ્ત્ર વાઘનખ કારુચિ તેગા ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:હથિયાર આયુધ અસ્ત્ર સાધન ઓજારWordnet:bdहाथियार hinहथियार kanಶಸ್ತ್ರ kasہتھیار kokशस्त्र marशस्त्र mniꯈꯨꯠꯂꯥꯏ nepशस्त्र oriଶସ୍ତ୍ର panਸ਼ਸਤਰ tamஆயுதம் telఆయుధము urdہتھیار , اسلحہ , اوزار noun એવું સાધન જેનાથી ચિકિત્સક ફોલ્લાં વગેરેની ચીરફાડ કરે છે Ex. શસ્ત્રોને ઉપયોગમાં લેતા પહેલાં તેને ઊકળતા પાણીમાં ધોવા જોઇએ. HYPONYMY:અંગછેદક ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:શલ્ય ઉપકરણWordnet:asmশল্য উপকৰণ bdफाहामथाय जोन्थोर benশস্ত্র hinशस्त्र kanಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ ಉಪಕರಣ kasسٲرجِکَل اوزار kokशस्त्रां malശസ്ത്രക്രിയാഉപകരണങ്ങള് marशस्त्रक्रियेचे उपकरण mniꯈꯨꯠꯂꯥꯏ nepशस्त्र oriଶଲ୍ୟ ଉପକରଣ sanशस्त्रम् tamகருவி urdآپریشن کاآلہ , آپریشن کااوزار , آلات جراحی see : ઓજાર, હથિયાર Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP