Dictionaries | References

ચલાવું

   
Script: Gujarati Lipi

ચલાવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
verb  અસ્ત્ર-શસ્ત્ર વગેરે વ્યવહારમાં લાવવા   Ex. રામે રાવણ પર અમોઘ શસ્ત્ર ચલાવ્યું.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ચલાવવું
Wordnet:
malപ്രയോഗിക്കുക
nepचलाउनु
oriଚଳାଇବା
sanप्रयुज्
tamசெலுத்து
telప్రయోగించు
urdچلانا , چھوڑنا
verb  ચાલવામાં પ્રવૃત્ત કરવું   Ex. એ બાળકનો હાથ પકડીને ચલાવી રહી છે.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
प्रेरणार्थक क्रिया (causative verb)क्रिया (Verb)
SYNONYM:
ચલાવવું
Wordnet:
asmযোৱা
bdथाबायहो
benহাঁটানো
kanನಡೆಸು
kasپَکناوُن
malചലിപ്പിക്കുക
mniꯆꯠꯍꯅꯕ
nepहिडाउँनु
panਚਲਾਉਣਾ
tamநடக்க வை
verb  કંઇક એવું કરવું કે કોઇ વસ્તુ વગેરે કામ કરે   Ex. એ સિલાઇ મશીન ચલાવી રહ્યો છે. / સુથાર રંધો ચલાવી રહ્યો છે.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
oriଚଲାଇବା
verb  વાહન ચલાવવું કે નિયંત્રણ કરવું   Ex. એ કાર ચલાવી રહ્યો છે.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasچَلاوٕنۍ
malഓടിച്ചു കൊണ്ടുപോകുക
marचालविणे
oriଚଲାଇବା
See : ઉપાડવું, માર્ચ કરાવી, સંચાલન કરવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP