Dictionaries | References

શસ્ત્ર

   
Script: Gujarati Lipi

શસ્ત્ર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એવું સાધન કે જેનાથી યુદ્ધના સમયે શત્રુ પર આક્રમણ તથા આત્મરક્ષા કરવામાં આવે છે   Ex. તેણે એક ધારદાર શસ્ત્રથી સિંહ પર વાર કર્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એવું સાધન જેનાથી ચિકિત્સક ફોલ્લાં વગેરેની ચીરફાડ કરે છે   Ex. શસ્ત્રોને ઉપયોગમાં લેતા પહેલાં તેને ઊકળતા પાણીમાં ધોવા જોઇએ.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ઓજાર, હથિયાર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP