Dictionaries | References

રમવું

   
Script: Gujarati Lipi

રમવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
verb  કૌશલ બતાવવા માટે કોઈ અસ્ત્ર કે શસ્ત્ર હાથમાં લઈ ચાલાકી અને સ્ફૂર્તિથી તેને ચલાવવું અથવા પ્રયોગ કે વ્યવહાર બતાવવો   Ex. ગોવાળ ઘણી કુશળતાથી લાઠી રમે છે.
HYPERNYMY:
રમવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ખેલવું
Wordnet:
kanವರಸೆಯಾಡು
kasچَلاوُن
malവടി കറക്കുക
urdکھیلنا
verb  પૈસા લગાડીને હાર-જીતની બાજીમાં સામેલ થવું   Ex. તે રોજ સાંજે જુગાર રમે છે.
HYPERNYMY:
રમવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ખેલવું
Wordnet:
kanಜೂಡಾಡು
malചൂതാടുക
verb  રમવા માટે ભાગ લેવો   Ex. ભારતે વિશ્વકપ પણ રમવાનો છે.
HYPERNYMY:
ભાગ-લેવો
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kanಆಟವಾಡಬೇಕು
kasگِنٛدُن
verb  મનને આનંદ થાય તે રીતે આચરવું કે હિલચાલ કરવી   Ex. બાળકો મેદાનમાં રમે છે.
HYPERNYMY:
આનંદ કરવો
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ખેલવું ક્રીડા કરવી
Wordnet:
asmখেলা
bdगेले
hinखेलना
kanಆಟವಾಡು
kokखेळप
malകളിക്കുക വിനോദിക്കുക
mniꯁꯥꯟꯅꯕ
nepखेल्नु
oriଖେଳିବା
sanक्रीड्
tamவிளையாடு
telఆడు
urdکھیلنا , تفریح کرنا , اٹکھیلیاں کرنا , مزہ کرنا
See : ભ્રમણ કરવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP