Dictionaries | References વ વાત Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 વાત ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun એવી ઉક્તિ, કથન કે કાર્ય જેમાં કંઇક વિશિષ્ટ કૌશલ કે ચમત્કાર હોય કે જેનાથી પ્રભાવિત થઇને લોકો પ્રશંસા કરે Ex. એની દરેક વાતમાં એક વાત હોય છે. ONTOLOGY:संज्ञा (Noun)Wordnet:urdبات noun કોઇ જૂઠી કે મનઘડંત વાત Ex. સ્કૂલથી આવતાં મોડું થતાં બાળકે કેટલીય વાતો જોડી કાઢી. ATTRIBUTES:કપોલકલ્પિત ONTOLOGY:अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:વાર્તાWordnet:benমন গড়া গল্প kasبۄہتانہٕ , کَہانی malകള്ളക്കഥ sanआख्यानम् noun કોઇ એવી ઘટના કે કાર્ય જેની લોકોમાં વિશેષ ચર્ચા હોય Ex. વાત ફેલાતાં વાર નથી લાગતી. ONTOLOGY:घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benগুজব sanवार्त्ता noun વિશેષ મહત્વનું કોઇ કથન અથવા દૃઢ, નિશ્ચિત કે પ્રામાણિક મત, વિચાર કે સિદ્ધાંત Ex. જ્યાં આ વાત કોઇના કાનમાં પડી કે આખો મામલો બગડી જવાનો. ONTOLOGY:अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:sanवार्ता noun કોઇના વિશે કશું કહેવા કે જણાવાની ક્રિયા Ex. આજના નેતા સભા વગેરેમાં કેવળ સમસ્યાઓની વાત કરે છે એના સમાધાનની નહીં. HYPONYMY:આભોગ ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ઉલ્લેખ ચર્ચા જિક્રWordnet:benউল্লেখ hinजिक्र kasزِکِر kokउल्लेख marउल्लेख mniꯅꯩꯅꯕꯒꯤ꯭ꯊꯕꯛ oriଉଲ୍ଲେଖ panਜ਼ਿਕਰ sanनिर्देशः telపేర్కొనటం urdذکر , بیان , تذکرہ , چرچا noun વૈદ્યક પ્રમાણે શરીરની અંદરનો તે વાયુ જેના વિકારથી અનેક રોગો થાય છે Ex. વાતની અધિકતાના કારણે ઘુંટણમાં ઘણું દર્દ થાય છે. ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:oriବାତ panਵਾਤ sanवातः telవాయువు urdہوا , گوز , پاد , ریاح , معدے کی ہوا See : વાત રોગ, કથન, ઘટના, વાર્તા Related Words વાત بات વાત રોગ વાત કરવી ઉટપટંગ વાત વાત-રોહિણી യുക്തി गजाल মন গড়া গল্প સારી વાત વાત કાપવી વાત માનવી વાત-વ્યવહાર കള്ളക്കഥ واتروہنی आख्यानम् ریاح لسانی வாத ரோகினி বাতরোহিণী ਵਾਤਰੋਹਿਣੀ വാതരോഹിണി वातरोहिणी ऊलजलूल बात शुष्कचर्चनम् जिक्र नाकाजाल्ली गजाल زِکِر ସଳିସିମା పేర్కొనటం আনসান কথা ਜ਼ਿਕਰ ଉଲ୍ଲେଖ ଏଣୁତେଣୁ କଥା उल्लेख ভঙ্গি गजाली वातरोग वात रोग रायखांनाय निर्देशः வாத ரோகம் వాతరోగం বাত রোগ ବାତ ରୋଗ ವಾತ ರೋಗ വാതരോഗം উল্লেখ କଥା गजाल करप कहानी कुरा गर्नु सम्प्रवद् बात करना बाथ्रा रायज्लाय کَتھ کٔرٕنۍ మాటలాడు কথা পতা কথা বলা ਗੱਲ ਕਰਨਾ ಉಲ್ಲೇಖ ಮಾತಾಡು വര്ത്തങമാനം പറയുക गोष्ट वातरोगः incident बात کَتھ பேச்சு ചര്ച്ച वात rebut refute tale narration பேசு ଆଲୋଚନା gossip shoot the breeze बोलणे natter obey chaffer chat chew the fat chitchat claver confab confabulate story narrative visit speech jaw chatter જિક્ર આનતાન ઉલ્લેખ વાર્તાલાપ કરવો વાતચીત કરવી વાતરોગ Folder Page Word/Phrase Person Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP