આત્મ-તત્ત્વનું ચિંતન કરતાં-કરતાં ઈશ્વર કે પરમાત્માની સાથે મળીને એક થવાની અવસ્થા
Ex. યોગીને વરસો સુધી તપસ્યા કર્યા પછી યોગ પ્રાપ્ત થયો.
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
ફલિત જ્યોતિષ પ્રમાણે કેટલોક વિશિષ્ટ કાલ કે પ્રસંગ જે સૂર્ય અને ચંદ્રના કેટલાક વિશિષ્ટ સ્થાનમાં આવવાના કારણે થાય છે
Ex. યોગની સંખ્યા સત્તાવીસ છે.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
આસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે દ્વ્રારા અં:તકરણની ઈશ્વર સાથે એકાગ્રતા કરવાનો માર્ગ
Ex. તે દરરોજ યોગ કરે છે.
HYPONYMY:
માનસિક યોગ પ્રત્યાહાર કર્મયોગ
ONTOLOGY:
धर्म (Religion) ➜ विषय ज्ञान (Logos) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmযোগসাধনা
bdजग खालामनाय
kanಯೋಗ
kokयोग
malയോഗ
marयोग
mniꯌꯣꯒ
oriଯୋଗ
panਯੋਗ
tamயோகா
telయోగా
urdجوگ , یوگ , یوگا