Dictionaries | References

કાપવું

   
Script: Gujarati Lipi

કાપવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  એક રેખાનું કોઈ એક સ્થાનથી બીજી રેખાની ઉપરથી પસાર થઈને આગળ નીકળી જવું   Ex. રેખા ગણિતના આ પશ્નમાં ક્ષિતિજ રેખાને એક લંબવત રેખા વચ્ચો-વચ્ચ કાપી રહી છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  તાશની રમતમાં હુકમના કોઇ પત્તાથી કોઇ બીજા પત્તાને પ્રભાવહીન કરવું   Ex. રામુએ હુકમના પંજાથી મારો એક્કો કાપ્યો.
HYPERNYMY:
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  તાશ વગેરેની ગડ્ડીમાંથી કેટલોક ભાગ ઉઠાવીને અલગ કરવો   Ex. જાદૂગરના કહેવાથી મેં તાશને કાપી.
HYPERNYMY:
વહેંચી આપવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
tamபிரித்து வை
 verb  (રસ્તો) નક્કી કરવો   Ex. વાત કરતાં-કરતાં અમે રસ્તો કાપી નાખ્યો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ધારદાર શસ્ત્રથી કોઇ વસ્તુ વગેરેના બે ભાગ કરવા   Ex. માળી છોડવાને કાપી રહ્યો છે.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇના મત, વિચાર કે કથનને ખોટું સાબિત કરવું   Ex. તેણે મારી વાત કાપી નાખી.
ONTOLOGY:
संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  કોઇક વસ્તુમાંથી કોઇ અંશ અલગ કરવો   Ex. ક્લાર્ક મારા પગારમાંથી વીસ ટકા ટેક્ષ કાપે છે.
ONTOLOGY:
करना इत्यादि (VOA)">कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કાતર કે કાતર જેવા આકારના કોઈ ઓજારથી કાપવું   Ex. માળી બગીચાનાં છોડવાં દર મહિને કાપે છે.
HYPERNYMY:
કાપવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kasترٛاش ہیوٚن
mniꯀꯛꯄ
urdکترنا , , چھانٹنا , قطع کرناکاٹنا
   see : કાતરવું, સોરવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP